વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!

મયુર જાની સાથે ભગતરામની રસપ્રદ ચર્ચા; નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યા પછી દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ સાથે-સાથે તેમની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. આ બજેટથી સામાન્ય જનતાને શું ફાયદો થશે તેને લઈને અત્યાર સુધીમાં એકપણ વિશ્વલેષકે સત્તાવાર રીતે કોઈ જ નિવેદન કે આંકડો આપ્યો નથી. તેવામાં ધ ગુજરાત રિપોર્ટના એડિટર સાથે ભગતરામે પણ બજેટ સહિત દેશની વર્તમાન સ્થિતિ ઉપર વાતચીત કરી હતી.

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

  • November 5, 2026
  • 3 views
UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

  • November 5, 2026
  • 5 views
Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 6 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 4 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

  • November 4, 2026
  • 6 views
Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

  • November 4, 2026
  • 7 views
Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ