આમીર ખાન નિર્મિત લાપત્તા લેડીઝ ઓસ્કરમાંથી બહાર, હિંદી ફિલ્મ ‘સંતોષ’ શોર્ટલિસ્ટ

  • Famous
  • December 19, 2024
  • 0 Comments

ભારતમાંથી ઓસ્કાર માટે મોકલાયેલી ફિલ્મ લાપત્તા ઓસ્કારને પામી શકી નથી. લાપત્તા લેડીઝ ઓસ્કરમાંથી આઉટ થઈ છે. આ ફિલ્મ બોલિવૂડ એક્ટર અને નિર્માતા આમિરખાન દ્વારા બનાવામાં આવી છે.

જ્યારે ભારતના જ કલાકારો સાથે હિંદીમાં બનેલી પરંતુ UKની પ્રોડક્શન કંપનીની ફિલ્મ ‘સંતોષ’ શોર્ટ લિસ્ટ થઈ છે. ઉપરાંત બે બે વખત એકેડમી એવોર્ડ જીતી ચૂકેલાં ફિલ્મ સર્જક ગુનિત મોંગાની શોર્ટ ફિલ્મ ‘અનુજા’ પણ આ વખતે શોર્ટ લિસ્ટ થઈ છે.

શોર્ટ લિસ્ટ થયેલી હિંદી ફિલ્મ ‘સંતોષ’ બ્રિટિશ ઈન્ડિયન એક્ટર સંધ્યા સૂરીએ બનાવી છે. તેમાં ભારતની શહાના ગોસ્વામીની મુખ્ય ભૂમિકા છે. ગુનિત મોંગાની શોર્ટ ફિલ્મ ‘અનુજા’માં ગાર્મન્ટ ઈન્ડસ્ટ્રીમાં બાળ મજૂરોનાં શોષણની વાત છે.

‘સંતોષ’ એ એક હિન્દી ભાષાની ફિલ્મ છે જેનું નિર્માણ યુકે દ્વારા કરવામાં આવ્યું છે. સંધ્યા સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક યુવાન હિન્દુ વિધવાની આસપાસ ફરે છે, જેનું પાત્ર શહાના ગોસ્વામીએ ભજવ્યું છે, જેને પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેના પતિની નોકરી વારસામાં મળે છે. સંસ્થાકીય ભ્રષ્ટાચાર સામે ઝઝૂમતાં જ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દલિત યુવતીની ઘાતકી હત્યાની તપાસ કરવાની જવાબદારી તેને મળે છે.

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 3 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 5 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 9 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી