Rajkot: પરિવારે દિકરીને પ્રેમ સંબંધ અંગે ઠપકો આપતાં કર્યો આપઘાત

  • Gujarat
  • February 9, 2025
  • 0 Comments

Rajkot News:  ગુજરાતમાં વારંવાર યુવક-યુવતીઓ નાની ઉંમરે આપઘાત કરી રહ્યા છે. સોશિયલ મિડિયાના જમાનામાં માતાપિતા પણ પોતાના સંતાનોને સમજાવવા અઘરા બની રહ્યા છે. કારણે કે નાનપણથી બાળક મોબાઈલ રશીયા બની રહ્યા છે. જેની અસર વધતી ઉંમરે પડી રહી છે. તરુણ અવસ્થાએ બાળકો મોબાઈલનો ઉપયોગ કરતાં હોવાથી કોઈપણની લાલચમાં આવી ખોટું પગલું ભરી બેસે છે. કોઈ સાથે સમજ્યા વિચાર્યા વગર નાની ઉંમરે પ્રેમ સંબંધમાં પડી જાય છે. અંતે જ્યારે માતાપિતા સમજાવવાનો પ્રયાસ કરે ત્યારે તે ખોટું પગલું ભરી લેતાં હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જ્યા ધો. 12માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.

 સોશિયલ મિડિયા થકી પ્રેમ પાગર્યો
મળતી માહિતી અનુસાર અનુસાર રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના ક્વાટરમાં જલસારાણી પરીછા નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી. જલસારાણી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તારણ મુજબ, જલસારાણીને સોશિયલ મીડિયા થકી કચ્છનાં એક યુવક સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યાર બાદ મિત્રતા થઈ હતી. થોડા સમય બાદ બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.

માતાએ પ્રેમીથી દૂર રહેવાનું કહેતાં કર્યો આપઘાત?

આ અંગે પરિવારજનોને જાણ થતાં વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો અને પ્રેમસંબંધ તોડી યુવકથી વાતચીત ન કરવાનું અને તેનાથી દૂર રહેવાનું કહ્યું હતું. આ વાતનું મનમાં લાગી આવતા વિદ્યાર્થિનીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનાં પ્રાથમિક તારણ છે. આ મામલે સ્થાનિક પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટીની આગળની વ્યૂહરચના શું હશે?

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર