Katch: કોંગ્રેસ અગ્રણીને માર મારવાના કેસમાં પૂર્વ DGP 41 વર્ષે દોષિત જાહેર, શું છે મામલો?

  • Gujarat
  • February 10, 2025
  • 0 Comments

Katch News: 41 વર્ષ પૂર્વે કચ્છના નલિયામાં કોંગ્રેસ અગ્રણીને  માર મારવાનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ DGPને દોષિત જાહેર કર્યા છે. કોંગ્રેસ નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે.  કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે.  આ કેસનો ચૂકાદો આજે ભુજ સેસન્સ કોર્ટે આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે આ ચૂકાદો ફરિયાદી  અબ્દુલા હાજી ઇબ્રાહીમના મૃત્યુ પછી આવ્યો છે. પુત્ર ઇકબાલ મધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી હતી.

સમગ્ર મામલો શું છે?

6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન SP કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમને અપમાનિત કરી માર માર્યો હતો. દરમિયાન કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આપ્યો છે.

 

આ પણ વાંચોઃ  Ahmedabad: એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફ્લાઈટમાંથી મળી ચીઠ્ઠી

આ પણ વાંચોઃ Accident: અમદાવાદ-વડોદરા હાઈવે પર આઈશરની પાછળ ધડાકભેર કાર ઘૂસી, દંપતીનું મોત

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Siang Dam Project Controversy: સિયાંગ પર બંધ બનાવવા સરકારની ઉતાવળ, તાકસિંગમાં ચીની ઘૂસણખોરી અંગે મૌન કેમ?

  • November 11, 2026
  • 2 views
Siang Dam Project Controversy: સિયાંગ પર બંધ બનાવવા સરકારની ઉતાવળ, તાકસિંગમાં ચીની ઘૂસણખોરી અંગે મૌન કેમ?

Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

  • November 10, 2026
  • 7 views
Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

  • November 10, 2026
  • 7 views
Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

  • November 10, 2026
  • 7 views
Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

  • November 10, 2026
  • 10 views
E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ

  • November 10, 2026
  • 10 views
Pete Hegseth Impeachment: પીટ હેગસેથ સામે મહાભિયોગનો પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ અને સૈન્ય સત્તાના દુરુપયોગના 8 આરોપોથી અમેરિકામાં રાજકીય ઘમાસાણ