SURAT: અડાજણમાં કાળ બનીને આવેલું પાલિકાનું ડમ્પર વિદ્યાર્થિનીને ભરખી ગયું

  • Gujarat
  • February 13, 2025
  • 2 Comments

Surat Accident News: સુરતના અડાજણ વિસ્તારમાં એક ભયંકર અકસ્માત થયો છે. અડાજણમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત થયુ છે. કોલેજથી યુવતી પોતાનું મોપેડ લઈને ઘરે જવા નીકળી ત્યારે મનપાનાં કચરાનાં ડમ્પરે યુવતીનો ભોગ લીધો છે. અકસ્માત બાદ ડમ્પરચાલકનો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હોવાનો આરોપ છે. જેથી  પોલીસ આવ્યા બાદ મૃતદેહ લઈ જવાનું 108એ જણાવ્યું છે. પોલીસ મડી આવતાં કલાકો સુધી રસ્તા પર મૃતદેહ પડ્યો રહ્યો હોવાના આક્ષેપ થયા છે.

સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે 12 ફેબ્રુઆરીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય શ્રેયા જિતેન્દ્ર સારંગનું મોત થયું છે. માઈક્રોબાયોલોજી વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

કોલેજથી ઘરે જતી વખતે બની ઘટના

વિદ્યાર્થિનીને કચરા ડમ્પરે કચડી મારતા પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે.  મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થિનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક કલાક સુધી વિદ્યાર્થિનીનો મૃતદેહ રસ્તા ઉપર પડ્યો રહ્યો છતાં તંત્ર દ્વારા ત્વરિત કોઈ પગલા લેવાયા ન હતા. અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મનપાના ડ્રાઈવરની ધરપકડ

હાલ પોલીસે પૂર ઝડપે ડમ્પર હંકારનાર આરોપી ચાલકને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બાદ લોકો પણ આક્રોશ જોવા મળ્યો છે. અને ચાલક વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે.

 આ પણ વાંચોઃ શું PM મોદીએ અદાણીને ફાયદો કરાવવા દેશને ખતરામાં નાંખ્યો? સરહદને લગતા નિયમો બદલી નાંખ્યા

આ પણ વાંચોઃ KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 3 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 5 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 6 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 9 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 10 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 10 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી