IPL 2025: વિરાટ કોહલીને છોડીને અન્ય ખેલાડીને RCBએ બનાવ્યો કેપ્ટન

  • Sports
  • February 13, 2025
  • 0 Comments
  • IPL 2025: વિરાટ કોહલીને છોડીને અન્ય ખેલાડીને RCBએ બનાવ્યો કેપ્ટન

IPL 2025ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મોટો ફેરફાર કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રજત પાટીદાર ટીમના નવા કેપ્ટન બન્યા છે.

આ પદ માટે સૌથી આગળ વિરાટ કોહલી હતા, જેમણે 2013થી 2021 સુધી ફ્રેન્ચાઇઝનું નેતૃત્વ કર્યું હતું. તે IPL 2023માં ત્રણ મેચ માટે કેપ્ટન પણ હતો.

આ પણ વાંચો-બિહાર: મહિલા લોન રિકવરી એજન્ટના પ્રેમમાં પડી, પતિને છોડીને તેની સાથે કર્યા લગ્ન કર્યા

રજત પાટીદાર 2021થી RCB સાથે છે અને નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા તેમના ત્રણ રિટેન ખેલાડીઓમાંના એક હતા. 21 વર્ષીય પાટીદારે 2024-25ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની સીઝનમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ કર્યું હતું.

વિરાટ કોહલી 2013થી 2021 દરમિયાન RCBના કેપ્ટન હતા. તેમના પછી ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી હતી. પરંતુ RCBએ ગયા વર્ષના મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો, જે 2022થી 2024 સુધી તેમના કેપ્ટન હતા. 40 વર્ષીય ડુ પ્લેસિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે.

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

    • April 25, 2026
    • 7 views
    PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

    Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

    • April 25, 2026
    • 10 views
    Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

    AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

    • April 24, 2026
    • 7 views
    AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

    PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

    • April 24, 2026
    • 8 views
    PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

    Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

    • April 24, 2026
    • 11 views
    Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

    Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ

    • April 24, 2026
    • 9 views
    Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ