AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

AAP: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાત સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે આમ આદમી પાર્ટીના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ સાત સાંસદોના પક્ષપલટા મામલે વાત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેઓ રાષ્ટ્રપતિને મળીને ભાજપના જોડાયેલા પોતાના સાંસદોને પાછા પક્ષમાં લાવવા અંગે પોતાની વાત મુકશે જો તે શક્ય નહિ બને તો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા ઓ સામે પક્ષપલટા કાયદા હેઠળ સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવે તેવી શકયતા છે.

AAPના નેતા સંજય સિંહે જણાવ્યું કે, તેઓએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટુ કરનારા સાંતેય સાંસદોને ગૃહમાંથી અયોગ્ય ઠેરવવાની માંગ કરશે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન કે જૂથવાદ ન કરી શકાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. રાજ્યસભામાં આપના 10માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 પંજાબના હતા.

હવે આપ પાસે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ રહયા છે દરમિયાન આગામી વર્ષમાં પંજાબમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ચાલ રમી હોવાનું આમ આદમી પાર્ટીના સૂત્રો દાવો કરી રહયા છે કારણકે ભાજપમાં ગયેલા સાંસદોની ત્યાં સ્થાનિક લેવલ ઉપર પક્કડ સારી છે જેથી તેઓ ભાજપને ફાયદો કરાવી શકે છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત
  • April 25, 2026

Mahesana: ગુજરાતમાં બિહાર જેવી ઘટનાઓ બનતી જઈ રહી છે અને ચુંટણીઓ દરમિયાન ધમકીઓ,અપહરણ, ઝપાઝપી વગરે આ વખતે જોવા મળી રહ્યું છે ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહયા…

Continue reading
Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
  • April 21, 2026

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

  • April 25, 2026
  • 3 views
AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

  • April 25, 2026
  • 2 views
Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

  • April 25, 2026
  • 8 views
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

  • April 25, 2026
  • 10 views
Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

  • April 24, 2026
  • 7 views
AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

  • April 24, 2026
  • 8 views
PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?