Ahmedabad: 2 હજાર કરોડના GST કૌભાંડમાં 3 IASની સંડોવણીનો આરોપ, પત્રકાર લાંગાની ધરપકડ

  • Gujarat
  • February 27, 2025
  • 0 Comments

Ahmedabad:  ગુજરાતમાં અનેક મોટા કૌભાંડ ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે રાજ્યના મોટા અધિકારીઓનો 2 હજાર કરોડના GST કૌભાંડ હાથ હોવાનો આરોપ લાગ્યો છે. આ કૌભાંડ બહાર આવતાં જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ EDના અધિકારીઓએ રૂપિયા 2 હજાર કરોડના GST કૌભાંડમાં કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં અનેક અધિકારીઓ પર તેને આરોપ મૂક્યા છે. મતબલ તેની સાથે તે અધિકારીઓ પણ છે.

ગુજરાત સરકારના IAS અધિકારીઓની સંડોવણી?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાંગાએ પૂછપરછમાં કબૂલ્યું છે કે ગુજરાત સરકારના 3 IAS અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે. તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત GST વિભાગના અધિકારીઓનાં નામ પણ હોવાનું કબૂલ્યું છે.

28 ફેબ્રુઆરી સુધી લાગા કસ્ટડીમાં 

લાંગાને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં સ્પેશિયલ PMLAએ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોર્ટે વધુ પૂછપરછ માટે 28 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીની મંજૂર મેળવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ધરપકડ તેની સામે દાખલ કરાયેલા અનેક (FIR) સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓના આધારે કરવામાં આવી છે.  લાગાંની પૂછરછમાં અનેક પત્રકારોના નામ પણ ખુલી શકે છે. ED દ્વારા તમામની કોલ ડિટેઇલ મેળવાઈ રહી છે અને બે-ત્રણ દિવસમાં તેમને પણ સમન્સ આપીને જવાબ લેવા માટે બોલાવવામાં આવી શકે છે.

મળતી માહિતી અનુસાર લાંગાએ સહિત અનેક મળિતિયાઓએ  કુલ 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. જેમાં 50 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર થઈ હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને અંદાજે 200 જેટલા બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હતી. જે મામલે વિવિધ શહેરમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

આ પણ વાંચોઃ  આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ