Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

Ahmedabad: હરિયાણામાં 26 માર્ચે અમદાવાદ પોલીસની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું મોત થયું હતુ. ત્યારબાદ તેમના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યા હેડ ક્વોટર ખાતે ત્રણેય કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવાયો છે. જ્યારે ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્ર મૃતદેહોને પણ સિટીએમ અને સિંગરવા તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતાં.

ડ્રાઇવર કનુભાઈ ભરવાડના અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો અને સ્થાનિક રહીશોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે હોમગાર્ડ રવિન્દ્ર અને સુનિલ ગામિતના આજે અંતિમ સંસ્કાર કરાશે.

26 માર્ચે હરિયાણામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ સાથે બનેલી એક દુ:ખદ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના એક માર્ગ અકસ્માતમાં બની હતી, જ્યારે પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ગુજરાત પોલીસની ટીમ પોક્સો કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ (PC) સુનિલ ગામીત, હોમગાર્ડ (HG) રવિન્દ્ર, ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું હતુ. જ્યારે ઘટનામાં એક અધિકારી, PSI જ્યેન્દ્રસિંહ સોલંકી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ  Ahmedabad:અકસ્માતનો ભોગ બનેલા પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

  • Related Posts

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
    • June 25, 2026

    Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

    Continue reading
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
    • June 25, 2026

    Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    • June 25, 2026
    • 3 views
    Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    • June 25, 2026
    • 6 views
    Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    • June 25, 2026
    • 9 views
    Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    • June 25, 2026
    • 7 views
    Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    • June 25, 2026
    • 10 views
    Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

    • June 25, 2026
    • 10 views
    Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની