ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસો; જાણો હોસ્પિટલે કેવી રીતે બનાવ્યા બોગસ આયુષ્યમાન કાર્ડ

  • Gujarat
  • December 17, 2024
  • 0 Comments

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે રોજે રોજ નવા ખુલાસોઓ થઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે આયુષ્મના કાઢી, દર્દીઓના આપરેશન અન સર્જરી કરાઈ હતી. જેમાંથી બે લોકોના મોત થતાં સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતુ. આ મમલામાં આરોપીઓની ધરપકડ કરી લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. જોકે, કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે નવો ખુલાસો થયો છે.

આરોપીઓ સરકારી વેબસાઇટની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આષ્યમાનકાર્ડ કાઢવાના પોર્ટલ પર કર્યા ચેડા

તપાસમાં ખુલાસો થયો કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી આયુષ્યમાન ભારત પોર્ટલમાં ચેડા કરી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂતે નિમેષ ડોડિયા સાથે મળીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી. જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ 1,500- 2,000 રૂપિયામાં વેચવામાં આવ્યા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1,000 રૂપિયાની કમાણી થઈ હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

  • June 21, 2026
  • 3 views
Bharat Tiwari Encounter: યોગી મોડલની હોડમાં ફસાયા સમ્રાટ ચૌધરી? ભરત તિવારી એન્કાઉન્ટર કેસ બન્યો ગળાનું હાડકું

CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

  • June 21, 2026
  • 5 views
CM Vijay Temple Funds Decision: તમિલનાડુમાં મંદિર ભંડોળને લઈને ઐતિહાસિક ફેરફાર, સીએમ વિજયના નિર્ણયથી હિન્દુ સંગઠનોમાં ખુશી

Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

  • June 21, 2026
  • 7 views
Indian Army Proposal Controversy: સોશિયલ મીડિયાના યુગમાં સૈન્ય મૂલ્યોની કસોટી, યુવા કેપ્ટનની ઘટનાએ નેતૃત્વ અને તટસ્થતા પર શરૂ કરી નવી ચર્ચા

Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

  • June 21, 2026
  • 9 views
Study Abroad Reality: વિદેશી ભણતરનું કડવું સત્ય, એજન્ટોના માયાજાળમાં કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય?

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 8 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 5 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?