Aravalli Range: અરવલ્લી પર્વતમાળા બચાવવા પર્યાવરણવાદીઓ મેદાનમાં ઉતર્યા! પર્યાવરણવાદી મહેશ પંડ્યાએ શુ કહ્યુ?જુઓ વિડીયો

Aravalli Range: સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ પર્યાવરણવાદીઓ અરવલ્લી પર્વતમાળા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપી છે, જેના કારણે રાજસ્થાનની ઢાલ અરવલ્લી પર્વતમાળા અંગે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વધેલા ખાણકામને પગલે નાનામોટા પર્વતોનો નાશ થઈ રહ્યો છે અને પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારાગત તા.20 નવેમ્બર 2025 ના રોજ ખાણકામ પ્રવૃત્તિઓ પરના આ નિર્ણયમાં, 100 મીટર ઊંચાઈ સુધીના પર્વતો પર ખાણકામની મંજૂરી આપવામાં આવતા પર્યાવરણવાદીઓમાં ચિંતા પ્રસરી છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય રાજસ્થાન અને અરવલ્લી પર્વત માટે સૌથી મહત્વપૂર્ણ મનાય છે, માનવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય લાગુ થતાં જ રાજ્યમાં નાના પર્વત નાશ પામશે પરિણામે રણનો વિસ્તાર વધશે અને પર્યાવરણ ઉપર વ્યાપક અસર થશે.જાણીતા પર્યાવરણવાદી શ્રી મહેશભાઈ પંડ્યાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓએ The Gujarat Reportના MD શ્રી મયુરભાઈ જાની સાથેની વાતચીતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો જાણો તેઓએ શુ કહ્યું? જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો
  • March 25, 2026

Iran War: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં સર્જાયેલી ગેસ-પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ભારત ઉપર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે પીઢ રાજકીય અગ્રણી તેમજ વિશ્લેષક ડો.જયનારાયણ વ્યાસે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની…

Continue reading
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”
  • March 24, 2026

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 8 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો