Narendramodi: PM મોદીને ‘ધ ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’નું સન્માન મળ્યુ! શુ કહે છે વિશ્લેષકો? જુઓ વિડીયો

Narendra modi: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ વિદેશની મુલાકાતે છે જેઓ પહેલા જોર્ડન ગયા ત્યારબાદ તેઓ ઇથિયોપિયા પહોંચ્યા જ્યાં ત્યાંના PM અબીય અહેમદ અલી મોદીજીને મળી ખૂબજ ખુશ થઈ ગયા અને નરેન્દ્રભાઈ મોદીને પોતાના ‘ભાઈ અને મિત્ર’ ગણાવ્યા અને ભાવભર્યુ સ્વાગત કર્યું અને તેથીય વિશેષ કરીને સૌથી મહત્વની વાત એ હતીકે ઇથિયોપિયાએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’ થી નવાજ્યા.

સાથેજ આ સન્માન અને પુરસ્કાર મેળવનારા પીએમ નરેન્દ્રભાઈ મોદી વિશ્વના પ્રથમ નેતા બની ગયા.બીજી તરફ PM મોદીએ આ સન્માન મળ્યા બાદ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે “ઇથિયોપિયાની આ મહાન ભૂમિ પર હોવું મારા માટે સૌભાગ્યની વાત છે,અહીં પહોંચતાની સાથે જ મને અદ્ભુત હૂંફ અને નિકટતાનો અનુભવ થયો છે.

પીએમ અલી પોતે એરપોર્ટ પર સ્વાગત કરવા આવ્યા અને મને ફ્રેન્ડશીપ પાર્ક તેમજ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત કરાવી, જે બદલ હું તેમનો આભારી છું.

આમ,સન્માન મળ્યાની જબરદસ્ત લાગણી પ્રવર્તી રહી છે ત્યારે આ ઘટનાને વિશ્લેષકો કઈ રીતે મૂલવી રહયા છે તે પણ જાણવું જરૂરી છે ત્યારે The Gujarat Reportના MD મયુર જાની સાથેની વાતચીતમા જાણીતા સિનિયર પત્રકાર અરુણ દીક્ષિતે શું કહ્યું તે સાંભળીએ જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 5 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 5 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 6 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને