Donald Trump: વિશ્વના સૌથી મોટા ‘સેક્સકાંડ’માં ભારતના ક્યા કયા નેતાઓએ મોઢા કાળા કર્યા? વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે શુ કહ્યું? જુઓ વિડીયો

Donald Trump: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘એપસ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ પર હસ્તાક્ષર કર્યા બાદ હવે વિશ્વના સૌથી મોટા સેક્સ કૌભાંડના પાનાં ખુલવા જઈ રહયા છે.

જેફરી એપ્સટિન નામનો એક અમેરિકન તેના મહેલ જેવા સુવિધાસભર ફાર્મ હાઉસમાં સગીર છોકરીઓને લાવી તેનું જાતીય શોષણ કરતો હતો તે કુમળી વયની છોકરીઓ સાથે સેક્સ કરવાનો શોખીન હતો તે પોતે આવું કરતો પણ તેના મિત્રોને પણ આ સગીર બાળકીઓ સોંપી દેતો હતો, શ્રીમંત લોકો, રાજકારણીઓ, સેલિબ્રિટીઓને પોતાના ફાર્મ ઉપર બોલાવી તેમની પાસે પણ આ સગીર વયની છોકરીઓનું શોષણ કરાવતો હોવાનો તેની ઉપર આરોપ હતો, જેમાં ટ્રમ્પનું પણ નામ છે.

જોકે,આ જેફરી એપ્સટિનતો જેલ માંજ મરી ગયો પણ તેની તપાસ માટે હવે જે એક્ટ પસાર થયો છે તેમાં સગીર વયની બાળકીઓ સાથે સેક્સ કરનારાઓની પોલ ખુલવાની છે.
મહત્વનું છે કે લોકશાહી દેશમાં પોતાનું નામ સામેલ હોવાછતાં ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે જે સૌથી મોટી વાત છે.

એપસ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ તમામ માહિતી જાહેર કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એપસ્ટેઇન કેસની તપાસ વિશેની તમામ ફાઈલ્સ સર્ચ કરી શકાય તેવા અને ડાઉનલોડ કરી શકાય તેવા ફોર્મેટમાં જાહેર કરવામાં આવનાર હોય દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે અને તેમાં ભારતના કેટલાક નેતાઓના નામ ખુલવાના છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.

ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકાર મયુરભાઈ જાની સાથેની વાતચીતમાં દેશના અગ્રગણ્ય પત્રકારો પૈકીના એક અરુણ દીક્ષિતે શુ કહ્યું તે સાંભળો, જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 1 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 2 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 3 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 7 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 3 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ

  • September 25, 2026
  • 5 views
Rahul Gandhi Vote Chori: ‘વોટ ચોરી’ મુદ્દે રાહુલનો મોટો હુમલો, જ્ઞાનેશ કુમારને સરકારી સાક્ષી બનવાની આપી સલાહ