બનાસકાંઠા વિભાજન મામલોઃ ઓગડ જિલ્લાની માગ કરતાં લોકોએ નવી રણનીતી સાથે ધરણા સમેટ્યા

  • Gujarat
  • January 19, 2025
  • 0 Comments

1 જાન્યુઆરીથી બનસકાંઠામાંથી વાવ-થરાદ જીલ્લો અલગ કરાયો છે. ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. દિયોદર તાલુકાના લોકોએ છેલ્લા 16 દિવસથી ધરણા પર બેઠાં  હતા. ત્યારે આજે નવા પ્લાન સાથે તેમણે ધરણાં સમેટી લીધા છે. તેમની માગ છે કે ઓગડ જીલ્લો બનાવવામાં આવે અને તેનું વડું મથક દિયોદરને રાખવામાં આવે.  જો કે 16 દિવસના ધરણા કર્યા છતાં દિયોદરના લોકોની વાત સરકારે સાંભળી નથી. દિયોદરનાં ભાજપનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે પણ ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી હતી. તેમણે કેશાજી ચૌહાણે કહ્યું કે, મારા મત વિસ્તારના દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની સરકારને માગ છે. તેમણે કહ્યું કે હતુ કે ઓગડ જિલ્લા અંગે મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.

ગામ લેવલથી થશે ધરણા

ત્યારે આજે દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા હાલ પૂરતા સમેટાયાં છે. નવી રણનીતિથી મજબૂતાઇ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગડ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની તૈયારી કરી છે. તે ફરી મેદાને ઉતરશે. તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે. ઓગડ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે.

દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણુંક કરવામાં આવશે.ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ તૈયાર કરશે. દિયોદર તાલુકાના 40થી વધુ ગામોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. દિયોદર તાલુકાના લોકોના નાણા અને સમય ન વેડફાઈ તે માટે ધરણા સમેટ્યા છે.

 ઓગડ જિલ્લા સંકલન સમિતિની પ્રમુખ દર્શનભાઈ ઠક્કર શું કહ્યું?

આ પણ વાંચોઃ Saif Ali Khan Case: સૈફ પર હુમલો કરનાર શખ્સના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 7 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 10 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 6 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે