Saif Ali Khan Case: સૈફ પર હુમલો કરનાર શખ્સના 5 દિવસના રિમાન્ડ મંજૂર

  • Famous
  • January 19, 2025
  • 0 Comments

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 5 દિવસના જ મંજૂર કર્યા છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. સરકારી વકીલે કહ્યું કે આપણે તપાસ કરવી પડશે કે શું આ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે. 16 જાન્યુઆરીની રાત્રે અભિનેતા પર ઘરમાં જ હુમલો થયો હતો. બાદમાં તેને સવારે 3:00 વાગ્યે  હોસ્પિટલમાં દાખલ કરવામાં કરાયો હતો.

મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી દરમિયાન સૈફ અલી ખાનના શરીરમાંથી છરીનો ટુકડો પણ કાઢવામાં આવ્યો હતો. ડોક્ટરોએ કહ્યું હતુ કે અભિનેતા હવે ખતરામાં નથી. હુમલા દરમિયાન, છરીનો એક ટુકડો તૂટી ગયો અને તેના શરીરમાં, કરોડરજ્જુમાં ફસાઈ ગયો હતો. આ ટુકડો લગભગ અઢી ઇંચ લાંબો હતો. અભિનેતાની હાલત હાલમાં સ્થિર છે. પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

રિમાન્ડ દરમિયાન થશે આ મુદ્દાઓ પર થશે પૂછપરછ

બાંગ્લાદેશથી કેવી રીતે આવ્યો?
બાંગ્લાદેશથી આવવા પાછળનો હેતુ શું છે?
આરોપી સાથે બીજું કોણ આવ્યું?
આરોપી મુંબઈમાં કોની સાથે રહેતો?
શું આ ગુનામાં તેનો કોઈ ભાગીદાર છે?
તેને છુપાવવામાં કોણે મદદ કરી?
આરોપી સાથે બીજા કોની સંડોવણી છે?

આ પણ વાંચોઃ  ભારતની સ્ટાર શૂટર Manu Bhaker પર દુઃખનો પહાડ તૂટ્યોઃ અકસ્માતમાં મામા અને નાનીનું મોત

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 3 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

  • November 4, 2026
  • 5 views
Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

  • November 4, 2026
  • 5 views
Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

  • November 4, 2026
  • 6 views
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

  • November 4, 2026
  • 9 views
US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે

  • November 4, 2026
  • 9 views
ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે