Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

  • India
  • May 18, 2025
  • 4 Comments

Bihar  Modi bag publicity video viral: બિહારનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બે બાળકો સ્કૂલ બેગ લઈને જતાં નજર પડે છે. જે સ્કૂલ બેગ પર PM નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતશકુમારનો ફોટો નજરે પડે છે. જેમાં અન્ય એક વ્યક્તિનો પણ નીચે ફોટો દેખાઈ છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ખૂબ મોદી સરકારની ટીકાઓ થઈ રહી છે. લોકો કહે છે કે મોદી સરકાર પ્રાચર કરવામાં સ્કૂલ બેગને પણ છોડતી નથી. બિહાર કોંગ્રેસે આ વીડિયો જોયા બાદ આ શર્મનાક પ્રચાર ગણાવ્યો છે.

આ વાઈરલ થયેલો આ વીડિયો બિહારના કોઈ ગામનો હોવાનું મનાય છે, જ્યાં બાળકો શાળાએ જતા હોય તેવું દેખાય છે. વીડિયોમાં બાળકો આ બેગ સાથે ચાલતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે, જેના કારણે તે લોકોનું ધ્યાન ખેંચે છે. આ બેગ પર નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના ફોટા સાથે સરકારી યોજનાઓના લોગો અથવા સૂત્રો પણ દેખાઈ છે. આ બેગ સરકારી શાળાઓ ભાજપા દ્વારા વહેંચવામાં આવેલી બેગનો હોઈ શકે છે.

વીડિયોમાં ભાજપની માનસિકતા છતી થઈ છે. ભાજપા સ્કૂલ બેગ પર પોતાના ફોટા લગાવી શું કરવા માગે છે? તે લાખો, કરોડોની ટીવી, ચેનલો, અખબારો સહિતમાં તો જાહેરાતો આપે છે. જો કે તે હવે સ્કૂલ બેગને છોડવા તૈયાર ન હોવાનું સાબિત થયું છે. તેણે સ્કૂલ બેગને જાહેરાતનું સાધન બનાવી દીધું હોય તેવું લાગે છે.

કોંગ્રેસે વીડિયો પર શું કહ્યું?

વીડિયો અંગે બિહાર કોંગ્રેસે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર સ્કૂલ બેગ પર થતી જાહેરાતની ટીકા કરી છે. તેણે વીડિયો શેર કરી લખ્યું શરમજનક!, આજકાલ બિહારમાં પ્રચાર કરનારાઓ એટલા સક્રિય છે કે બાળકોની માસૂમિયત પણ તેમને પ્રચાર માટેનું પ્લેટફોર્મ લાગે છે!. લોકો પણ આ મોદી જાહેરાતનો ભારે વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતમાં ધારાસભ્યએ પણ ભાજપાના નિશાનવાળી પેન વિદ્યાર્થીઓને આપી હતી

આ અગાઉ બોર્ડ(2025)ની પરિક્ષા વખતે બાયડના ધારાસબ્ય ધવલસિંહા ઝાલા ભાજપાનો પ્રચાર કર્યો હોય તેવું લોકો કહી રહ્યા છે. તેઓ બોર્ડના વિદ્યાર્થઈોને ભાજપાના નિશાનવાળી બોલપેન આપતાં નજરે પડ્યા હતા.  જેની તસ્વીરો વાઈરલ થઈ હતી.  ધારસભ્યએ બાયડ અને માલપુર તાલુકાની તમામ શાળાઓમાં તેમજ એમ.પી. શાહ હાઈસ્કૂલ, જીતપુર-આંબલીયારા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી હતી.

આ પણ વાંચોઃ

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 5 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views