Ahmedabad: બાઇક અને બુલેટનો અકસ્માત: બાઈકચાલકનું ઘટનાસ્થળે, બીજાનું સારવાર દરમિયાન મોત

  • Gujarat
  • December 28, 2024
  • 0 Comments

અમદાવાદ જીલ્લાના ધોળકામાં એક ભયંકર અકસ્માત થયો છે. ઓવર સ્પીડે ટુ વ્હિલર ચલાવવા ભારે પડ્યું છે. જેમાં એક બાઈક અને બૂલેટ વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. જ્યારે બૂલેટ ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ પર મોટી માત્રામાં લોહી વહી રહ્યું હતુ. બંન્ને યુવાનો તડફળિયા મારીને મોતને ભેટ્યા છે. જેથી આપ પણ ઓરવસ્પિડે કોઈ પણ વાહન ચાલવો છો તો ચેતજો. અકસ્માત નજરે જોનારા લોકો ઘટના સમયે હાથ હાથ માથે મૂકી દીધા હતા.

મળતી માહિતી અનુસાર ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર આવેલી સેન્ડ જોસેફ સ્કુલની સામે આ અકસ્માત થયો છે. બાઇક અને રોયલ બુલેટ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક ચંદ્રકાન્તભાઈ પરષોતમભાઈ મેરૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે રોયલ બૂલેટ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર દરમિયાન દમ તોડ્યો છે. જ્યારે બાઇક પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

હાલ આ ઘટના અંગે સ્થાનકિ પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 3 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 3, 2026
  • 8 views
Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

  • March 3, 2026
  • 12 views
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

  • March 3, 2026
  • 6 views
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

  • March 3, 2026
  • 7 views

  • 15 views
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!