BJP ના ગ્રૂપમાં પોસ્ટ મૂકી ભાજપના કોર્પોરેટરે મોદીની પોલ ખોલી નાખી ?

BJP Gujarat: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં આતંકી હુમલાની ( Pahalgam  terrorists attack ) ઘટના બાદ ભારત પાકિસ્તાન (India and Pakistan ) વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલામાં આતંકીઓએ ભારતના 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે બાદ ભારતે તેનો બદલો લેવા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું છે અને ભારતે આતંકીઓના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જે બાદ પાકિસ્તાન બોખલાયું હતુ અને સતત ભારત પર ડ્રોન અને મિસાઈલ વળે હુમલાઓ કરી રહ્યું છે પાકિસ્તાને સિઝફાયરની જાહેરાત બાદ પણ હુમલાઓ ચાલુ રાખ્યા છે આ તમામ હાલાત વચ્ચે ભાજપના નેતાએ એવી પોસ્ટ કરી નાખીછે કે જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

BJP ના ગ્રૂપમાં ભાજપના કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાએ બીજેપીના ગ્રૂપમાં પોસ્ટ મુકી છે જેમાં લખ્યું છે કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખુ યુદ્ધ જોવું હોય તો 400સીટ આપવી પડે .(જો આ પાછું નવું આવ્યું).’આ સાથે તેમણે હસતી ઈમોજી મુકી છે. આ મામલે હજુ સુધી ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામા આવી નથી. પરંતુ પોસ્ટ વાયરલ થતા અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

 

પોસ્ટ વાયરલ થતા ઉઠ્યા સવાલો

આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ બોલવા જેવા નથી રાખ્યા. ભાજપના કોર્પોરેટરે કેમ આવી પોસ્ટ મુકી ? શું તેઓ પરિસ્થિતિનો મજાક બનાવી રહ્યા છે કે, પછી ખરેખરમાં તેમને લખેલી પોસ્ટમાં કઈ હકીકત છે તેવા સવાલ થઈ રહ્યા છે ? શું ભાજપે સીટ માટે આ આવી સ્થિતિ ઉભી કરી છે ?

શું ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજા સામે કોઈ એક્શન લેશે ?

મહત્વનું છે કે, હાલમાં સરકાર દ્વારા જે પણ દેશવિરોધી કે, યુદ્ધ પર વિવાદિત પોસ્ટ મુકે છે તેમની સામે પગલા ભરવામા આવી રહ્યાછે ત્યારે ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ આ સ્થિતિમાં આવી પોસ્ટ મુકી છે જેના કારણે શિસ્તબદ્ધ પાર્ટી સામે સવાલ થઈ રહ્યા છે ત્યારે ચેતન સુરેજા પર ભાજપ કોઈ એક્શન લે છે કે, આને માત્ર મજાકની રીતે લે છે તે જોવું રહ્યુ….

આ પણ વાંચોઃ

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 4 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 5 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 10 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 9 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 12 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 9 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!