કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video

ચૈતર વસાવા બૂટલેગર સાથે ટીમલી રમ્યા: દાવો

શું લોકપ્રશ્નો ઉઠાવતાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરુ?

Chaitar Vasava Video: ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ટીમલીના તાલે નાચતાં હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વીડિયો અંગે ખુલાસો કરવો પડ્યો છે. તેમણે કહ્યું હું દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન કરતો નથી. અનેક લોકો નાચવા આવ્યા હતા. હું દરેક લોકોથી પરિચત નથી.

AAP નેતા અને ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય પોતાના આગવા અંદાજને લઈ ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. તે લોકોના પ્રશ્નો સતત ઉઠાવતા નજરે પડે છે.  જો કે આ વખતે તેમનો બૂટલેગર સાથે  નાચતાં નજરે પડ્યા છે. તેમનો બૂટલેગરો સાથે ટીમલી રમતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે.   વીડિયોમાં જોઈ શકાય છે કે બુટલેગર બુધિયો ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો હતો.

વિડિયો ક્યાનો છે?

AAP  ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં લગ્ન પ્રસંગમાં ગયાં હતા અને ત્યાં ટીમલી નૃત્ય બૂટલેગર સાથે કર્યું હોવાનું દાવો કરાઈ રહ્યો છે. ચૈતર વસાવાના ખભે હાથ મુકીને બુટલેગર બુધિયો નાચતો જોવા મળે છે.

બૂટલેગર સાથે ડાન્સ કરતાં ચૈતર પર સવાલો?

લોકચર્ચા થઈ રહી છે ચૈતર વસાવાને બૂટલેગર સાથે ડાન્સ કરવાની કેમ જરૂર પડી?  ધારાસભ્યને ન છાજે તેવું વર્તન છે. ત્યારબાદ ચૈતર ખુલાસો કર્યો હતો, અને કહ્યું કે હું કોઈ દારુના વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિનું સમર્થન કરતો નથી. હું દરેક લોકોથી પરિચિત નથી. તેથી હું ઓળખી શક્યો નહી. જો કે આ વીડિયો અંગે ‘ધ ગુજરાત રિપોર્ટ’ પુષ્ટી કરતું નથી.

કેટલાંક લોકોનું કહેવું છે કે આ માત્ર એક ધારાસભ્યને બદનામ કરવાનું સડયંત્ર છે.

આ પણ વાંચોઃ Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચોઃ Anand: રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાચાલક અને વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત

આ પણ વાંચોઃ 22 વર્ષિય કોંગ્રેસ મહિલા નેતાનો હત્યારો ઝડપાયો, કહ્યું હું તેનો બોયફ્રેન્ડ! માતાએ પાર્ટી પર લગાવ્યા આરોપ?|Himani Narwal Murder Case

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 3 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 5 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 9 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી