ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Chandra Govind Das statement controversy:  બંધારણ ઘડનારા બાબા સાહેબને એક બાબાએ મુર્ખ કહેતાં વિવાદ વકર્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે ભારતના અનેક ક્ષેત્રોમાં ધાર્મકિતા ઉભી કરી દેવામાં આવી છે. ઘણી એવી સરકારી જગ્યાઓઓ છે તેને ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, જાહેર વાહનોમાં પણ ધાર્મકિતાનું પ્રમાણ વધી રહ્યું છે. જે એક પ્રકારે જૂથવાદ પેદા કરનારું છે. ભારતના દરેક ક્ષેત્રે ધાર્મિકતાનું પ્રમાણ વધી ગયું છે. રાજકીય પક્ષોમાં ધાર્મિક કટ્ટરતાં જોવા મળી રહી છે.

ત્યારે ઇસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ ભારે વિવાદમાં આવી ગયા છે. તેમણે બંધારણ બનાવનારને મુર્ખ કહ્યા છે. વ્યાસપીઠ પરથી બંધારણ બનાવનારને મુર્ખ કહેતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જેઓ ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ) સાથે સંકળાયેલા છે.

ચંદ્ર ગોવિંદ દાસે ભારતના બંધારણ અને તેના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી કરી છે. ચંદ્ર ગોવિંદ દાસનું નિવેદન ભારતના સામાજિક અને રાજકીય વાતાવરણમાં એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે, જે બંધારણ અને ડૉ. આંબેડકરના યોગદાન પર ચર્ચાને વેગ આપે છે. આ ઘટના સમાજમાં ધ્રુવીકરણને ઉત્તેજન આપી શકે છે.

ચંદ્ર ગોવિંદ દાસે શું કહ્યું હતુ?

ચંદ્ર ગોવિંદ દાસે એક વીડિયોમાં કથિત રીતે ભારતીય બંધારણના નિર્માતાઓને “મૂર્ખ” ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કાયદો શું કરી લે. તમારો દિકરો-દીકરીનું તમે 20 વર્ષ સુધી પાલન કર્યું છે. પરંતુ જો તે જાતે ક્યાક લગ્ન કરી લે તો તમે કશું ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મુર્ખ હશે. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલાં મુર્ખ વ્યક્તિઓ હશે. અવ્વલ નંબરના. આ સંવિધાને દેશને વ્યભાચારમાં ધકેલી દીધોછે. સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.

ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં  ધાર્મિકતામાં ડૂબેલા ભારત દેશ કરતાં અન્ય દેશોમાં કેવી રીતે ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યા છે.

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!