Narendramodi: ચીનને ‘Boycott’ કર્યા બાદ ફરી ભારતે ‘દોસ્તી’નો હાથ કેમ લંબાવવો પડ્યો? PM મોદીની શુ છે મજબૂરી? જુઓ, ખાસ અહેવાલ

 Narendramodi: ભારત ઉપર અમેરિકાએ 50 ટકા ટેરીફ લગાવી રાખ્યો છે અને હવે વધુ 500 ટકા ટેરીફ લગાવવાની ધમકી આપી રહ્યું છે ટ્રમ્પ રશિયા પાસેથી ઓઇલ ક્રૂડ નહિ ખરીદવા દબાણ કરી રહયા છે અને વાટાઘાટો માટે ત્રણ શુક્રવારનો સમય આપ્યો તે મોદી ચુકી ગયા એટલે હવે ટ્રેડ ડિલની વાત અહીં થાય તેવું કહી વધું ડરાવી રહયા છે ત્યારે હવે ભારતે ચીન સાથે તેના વ્યાપારિક સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

અહેવાલ મુજબ, નાણા મંત્રાલય પાંચ વર્ષ જૂના પ્રતિબંધો હટાવવા માટે તૈયાર છે જે ચીની કંપનીઓને ભારતીય સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાથી રોકતા હતા.આ કડક નિયમો 2020 માં થયેલી હિંસક સરહદી અથડામણો પછી લાગુ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈપણ ચીની કંપનીને ભારતમાં બોલી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા સરકારી સમિતિ પાસેથી રાજકીય અને સુરક્ષા મંજૂરી મેળવવી જરૂર પડતી હતી.

સમાચાર એજન્સી રોઇટર્સે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકાર આ નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કામ કરી રહી છે, જોકે અંતિમ નિર્ણય વડા પ્રધાન કાર્યાલય (PMO) પાસે છે. રોઇટર્સના અહેવાલને ટાંકીને The Gujarat Reportના MD મયુર જાનીએ આ મુદ્દા ઉપર જાણીતા પત્રકાર Paranjoy Guha Thakurta સાથે વાત કરી ત્યારે તેઓએ ભૂતકાળ અને વર્તમાન સ્થિતિના ઉદાહરણો ટાંકીને સચોટ વિશ્લેષણ કર્યું હતું, વિડીયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 3 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 10 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 5 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 10 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

  • March 22, 2026
  • 11 views
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!