Narendra Modi: ભાજપના નેતા સંગીત સોમ હિંદુત્વના ફાંકા મારવાનું બંધ કરે!અનેક પ્રાણીઓને મારીને માંસ વેચવાનો ધધો કરે છે!અતુલ પ્રધાને લગાવ્યા આરોપ

Narendra Modi: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાને ભાજપ નેતા સંગીત સોમ પર માંસના વેપારમાં સંડોવણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.અતુલ પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ભાજપના નેતા સંગીત સોમ હિન્દુ મુસ્લિમ કરી હિન્દુત્વની વાતો કરે છે પણ તેઓ અને તેમનો પરિવાર માંસ અને માછલી સપ્લાય કરતી લગભગ 12 થી 15 કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા છે.અતુલ પ્રધાને કેટલાક પુરાવા રજૂ કરી કહ્યું કે તેઓ પુરાવા સાથે વાત કરે છે અને જો ખોટું હોયતો પોતાની સામે તેઓ માનહાનીનો દાવો કરી શકે છે.

અતુલ પ્રધાને અલીગઢ ખાતેની અલ-દુઆ ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ અને અલ-અનમ એગ્રો ફૂડ્સનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતના અગ્રણી હલાલ માંસ નિકાસકારો માનવામાં આવે છે તેનું નામ લઈ સંગીત સોમ તેમાં ભાગીદાર હોવાની વાત કરી હતી.અતુલ પ્રધાને કહ્યું કે આ કંપનીઓનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે,જે સંગીત સોમની સંડોવણીની પુષ્ટિ કરે છે. જૂના દસ્તાવેજો અનુસાર, સોમ 2005 થી 2008 સુધી અલ-દુઆના ડિરેક્ટર હતા.

અતુલ પ્રધાને સોમની મિલકતોની CBI તપાસની માંગ કરી છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે.જોકે,સંગીત સોમે આ આરોપોને “રાજકીય ષડયંત્ર” ગણાવીને નકારી કાઢ્યા હતા તેમણે અગાઉ સ્પષ્ટતા કરી હતીકે તેમણે ફક્ત જમીન ખરીદી હતી અને કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયાની તેમને ખબર નહી હોવાનું જણાવ્યું હતું.મહત્વનું છે કે આ બંને નેતાઓ વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં સરધના બેઠક પર અતુલ પ્રધાને સંગીત સોમને હરાવ્યા હતા.સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલી વિસ્તૃત છણાવટ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ
  • February 12, 2026

India: ભારતમાં પીએમ મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલ ભારતના ફાયદામાં હોવાનું જણાવી રહયા છે ત્યારે વિપક્ષ દ્વારા ભારતીય ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કરાઈ…

Continue reading
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?
  • February 11, 2026

Donald Trump: ભારતના વડાપ્રધાન મોદી સાહેબ દુનિયામાં ઘણા પર્સનલ મિત્રો ધરાવે છે તેઓ આવા મિત્રોને પર્સનલ મિત્રતા ગણાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંય ટ્રમ્પ પણ પર્સનલ મિત્ર છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views