Donald Trump: ટ્રમ્પ ભક્તો હવે,ખોલી રહયા છે મોદીજીની પોલ! દુનિયાભરમાં થઈ રહી છે ફજેતી,જાણો કઈ રીતે?

The Gujarat Report સાંપ્રત વિષય ઉપર આ વિષય ઉપર સિનીયર પત્રકારો મયુર જાની અને અરુણ દીક્ષિતે કરેલું સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ,સમાચારના અંતમાં આપેલો વિડીયો અચૂક જુઓ

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ મામલે હવે અમેરિકા પીએમ મોદીને જવાબદાર ગણી રહયા છે.અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે દાવો કર્યો છે કે ભારત સાથેનો સોદો કોઈ નીતિગત વિવાદને કારણે નહિ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન કરવાનો ઇનકાર છે,લુટનિકે આ નિવેદન એક પોડકાસ્ટમાં આપ્યું હતું.

લુટનિકે કહ્યું કે ભારત સાથેનો વેપાર સોદો લગભગ પૂર્ણ થઈ ગયો હતો અને ભારતને વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ શુક્રવારનો સમય આપવામાં આવ્યો હતો. ટ્રમ્પ પોતે તેને પૂર્ણ કરવા માંગતા હતા તેઓ ફક્ત મોદીના ફોનની રાહ જોતા હતા.મોદીએ રાષ્ટ્રપતિને ફોન કરવો જરૂરી હતો પણ ભારતીય પીએમ મોદીએ ફોન ન કર્યો પરિણામે, સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ.

●વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથેના સોદા થયા અને ભારત પાછળ રહી ગયું

યુએસ વાણિજ્ય સચિવે કહ્યું કે ભારતના વિલંબથી અન્ય દેશોને ફાયદો થયો તેમણે કહ્યું, “અમને લાગ્યું હતું કે ભારત સાથેનો સોદો પહેલા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, પરંતુ મોદીએ ફોન ન કર્યો હોવાથી, અમે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા.”

લુટનિકે બ્રિટનનું ઉદાહરણ આપ્યું, જ્યાં વડા પ્રધાન કીર સ્ટાર્મરે સમયમર્યાદા પહેલાં ટ્રમ્પને વ્યક્તિગત રીતે ફોન કર્યો અને બીજા જ દિવસે સોદાની જાહેરાત કરવામાં આવી હતી.આમ મોદીના કારણે ટ્રેડ ડીલ નિષ્ફળ રહ્યાનો દાવો કર્યો હતો.પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 4 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 5 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 5 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 11 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 10 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 10 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો