Illegal tolls: દ્વારકાથી ભાવનગર સુધી ગેરકાયદેસર બે ટોલટેક્સ: હાઈકોર્ટમાં PIL, જુઓ VIDEO

Illegal tolls: દ્વારકાથી ભાવગનર સુધીનો નેશનલ ઓથોરીટનો NH51 હાઈવે ગીર સોમનાથમાંથી પસાર થાય છે. અહીં માત્ર 40 કીમીના અંતરે બે ટોલટેક્સ આવેલા છે. જો કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી કહ્યું હતુ કે 60 કિમીની વચ્ચે ટોલટેક્સ હોવું જોઈએ નહીં. જેથી કન્વીનર મુસ્લીમ એકતા મંચ ગુજરાત અને સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પઠાણ દાવો કર્યો છે કે દ્વારકાથી ભાવનગર વચ્ચે લગભગ 4 મહિનાથી ગરકાયેદસર 40 કિમીના અંતરે ટોલટેક્સ ચાલુ કરાયા છે. પ્રજા પાસેથી ખોટા રુપિયા લેવામાં આવી રહ્યા છે. જેથી વાહનચાલકો પાસેથી લીધેલા રુપિયા પાછા આપવામાં આવે તેવી માગ કરી છે. આ મામલે હાઈકોર્ટમાં પણ PIL કરવામાં  છે.

ઈમ્તિયાઝ પઠાણણે દાવો કર્યો છે વર્ષ 2016થી શરુ કરાયેલા આ પ્રોજક્ટનું કામ હજુ સુધી ઘણું બધુ કામ બાકી છે, ઘણા ઓવર બ્રીજનું કામ પણ બાકી છે, તેમ છતાં ટોલટેક્સ બનાવી દેવામાં આવ્યા છે અને લોકો સાથે વાહનચાલકો પાસેથી પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની એપ્સ રાજમાર્ગ યાત્રામાં પણ બંને ટોલટેક્સનો ઉલ્લેખ નથી તેમ છતાં ચાલી રહ્યા છે.

ગીર સોમનાથના કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરાઈ હતી. જો કે કોઈ પગલા ન લેવાતાં કન્વીનર મસ્લીમ એકતા મંચ ગુજરાતના ઈમ્તિયાઝ પઠાણ દ્વારા ઓડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મોઢું કાળું કરી તારી જગ્યા બતાવીશું… કુણાલ કામરાની કોમેડી પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, કેવું ગીત ગાયું હતુ જુઓ

આ પણ વંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

આ પણ વાંચોઃ Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:

  • Related Posts

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
    • May 5, 2026

    PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

    Continue reading
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
    • May 5, 2026

    Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 4 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 9 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 13 views