હવે 3 મહિનાની અંદર ઈ-મેમો નહીં ભરો તો લાઇસન્સ રદ થઈ શકે! | E-MEMO

  • India
  • March 31, 2025
  • 0 Comments

Ahmedabad: ટ્રાફિક ચલણ(E-MEMO) ન ભરનારાઓ માટે સરકાર કડક પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. જે લોકો ત્રણ મહિનાની અંદર ટ્રાફિક ઈ-ચલણ (મેમો)ની રકમ નથી ભરતાં તેમની વિરુધ્ધ કાર્યવાહી થશે. ત્રણ મહિનામાં મેમો નહીં ભરનારના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. સાથે જ સિંગનલ તોડનાર અથવા ગફલતભરી અને  લોકોના જીવ જોખમાય તે રીતે વાહન ચાલવાનરનું લાઇસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરી લેવામાં આવી શકે છે.

ચલણ પેન્ડિંગ હોય તો વીમાનું પ્રીમિયમ વધી જશે

સરકાર હવે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. કારણ કે સરકારને ઈ-ચલણની રકમમાંથી માંડ 40% રકમ મળે છે. ઈ-મેમોનું મોટા પાયે પાલન થતું નથી. જેથી હવે સરકાર વાહન વીમાના પ્રીમિયમનો દર વધારી શકે છે. જો કોઈ વ્યક્તિના એક વર્ષમાં ઓછામાં ઓછા બે પેન્ડિંગ ઈ-મેમો હશે તો તેનું પ્રીમિયમ વધુ ચૂકવવું પડી શકે છે.

લોકો દંડ કેમ નથી ભરી રહ્યા?

લોકો દંડ ઝડપથી ચૂકવતા નથી તેના ઘણા કારણો છે. ઈ-મેમો વાહનચાલકોના ઘરે મોડો પહોંચે છે. પહોંચે છે તો તેમને કોઈ કાયદાકીય કાર્યવાહીનો ડર રહેતો નથી. મહિનાઓ અને વર્ષો સુધી દંડ ભરતાં નથી. ઈ-મેમામાં તંત્ર દ્વારા મોડી કાર્યવાહી થાય છે. ઘણા લોકોને દંડની રકમ ક્યા ભરવા જવી તે જ ખબર હોતી નથી. જેથી ઈ-મેમો લઈને ભટક્યા કરે છે. જેથી હવે સરકાર તપાસ કરી ટ્રાફિક નિયમને વધુ કડક અને ઈ-મેમોમાં જે ક્ષતિઓ છે તેને દૂર કરવા પગલાં ભરી રહી છે. ત્યાર બાદ ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!

આ પણ વાંચોઃ મોદી સરકારે ધનવાન મિત્રોનું 16 લાખ કરોડ દેવું માફ કર્યું!, ગરીબોને મદદ કેમ નહીં? | Rahul Gandhi

આ પણ વાંચોઃ Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી