Jignesh Mevani: લોકશાહી બચાવવા વિપક્ષ મેદાને! જુઓ,બિમલ શાહ ,જીગ્નેશ મેવાણી અને ઈસુદાન ગઢવીએ શુ કહ્યું!

Jignesh Mevani: ગુજરાતમાં આ વખતે ભાજપે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની છેડેચોક હત્યા કરી છે તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા “લોકશાહી બચાવો” ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AICC સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. “ભાજપના નેતાઓ શરમ કરો”, “હિટલરશાહી નહીં ચલેગી” અને “લોકશાહી બચાવો”, વડોદરા બચાવોના નારા લગાવ્યા હતા. પ્રભારી વિમલ શાહે ભાજપ ઉપર પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો હતો.

આજ પ્રકારના આક્ષેપ કોંગ્રેસના જીગ્નેશ મેવાણી તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ ઉપર લગાવ્યા હતા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, તેમની વડગામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા તેમના ઉમેદવારને 25 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે તેમણે ભાજપ પર “ડર અને દબાણની રાજનીતિ” કરવાનો આરોપ લગાવ્યો છે જીગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસના અધિકારીઓને ભાજપના ઈશારે કામ કરનારા જણાવ્યા તેઓએ ખાલી ભાજપનો ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો હોવાનું જણાવી પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનું જણાવ્યું હતું.

સાથેજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપની બિનહરીફ જીતને “લોકશાહીની હત્યા” ગણાવીને તીખા પ્રહારો કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી એ જનતાનો અવાજ છે અને બિનહરીફ વરણીની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થવા અથવા પરત ખેંચવા પાછળ વહીવટી દબાણ હોઈ શકે છે આ નિવેદન દ્વારા તેમણે પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની માંગ કરી હતી અને મતદારોના અધિકારોના રક્ષણ પર ભાર મૂક્યો હતો આમ,ગુજરાતભરમાં ભાજપની આ પ્રકારની પરાણે ખુરશી છીંનવવાની રીતભાત અંગે અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • July 30, 2026

Una Congress Bridge Protest: ગીર સોમનાથના ઉનામાં નેશનલ હાઈવે પર આવેલા રાવલ નદીના બ્રિજની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને…

Continue reading
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

  • July 30, 2026
  • 4 views
RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

  • July 30, 2026
  • 8 views
Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 6 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 9 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 7 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

  • July 29, 2026
  • 16 views
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર