Gopal Italia: ગુજરાતમાં લોકશાહીની હત્યા! કેટલાક પોલીસ અધિકારીઓએ ભાજપના “દલાલો”ની ભૂમિકા ભજવી છે! જુઓ ઇટાલીયા શુ કહે છે?

Gopal Italia: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઈટાલિયાએ બિનહરીફ વરણી થવાની ઘટનાઓને “લોકશાહીની હત્યા” ગણાવી છે ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોને મેદાનમાંથી હટાવવામાં આવ્યા છે લોકશાહી દેશમાં મતદારોના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે, તેમણે જણાવ્યું કે જ્યારે કોઈ બેઠક બિનહરીફ જાહેર થાય છે, ત્યારે જનતાનો મતાધિકાર છીનવાઈ જાય છે, જે લોકશાહી માટે જોખમી છે.

તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ચૂંટણી લડવાથી ડરે છે અને તેથી જ આવા રસ્તાઓ અપનાવીને લોકશાહીના મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યો છે ઈટાલીયાએ પોલીસ તંત્ર ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે ભાજપે પોલીસ ડિપાર્ટમેન્ટને ઉમેદવારો તોડવા ધંધે લગાડી દીધું હતા અને કેટલાક પોલીસ અધિકારીઓ ભાજપના દલાલ બની કામ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને શામ, દામ અને દંડ વાપરીને તોડવાથી લઈ જાહેરમાં મારામારી-ઝપાઝપીના યુપી- બિહાર જેવા દ્રશ્યો જોઈ જનતા સમસમી ગઈ છે અને હલકા તથા ગંદા રાજકારણની ચર્ચાઓ વચ્ચે લોકશાહી માત્ર નામની રહી ગયાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે,એક વર્ગ એવું પણ માને છે કે જો ભાજપ લોકપ્રિય પાર્ટી હોય અને વિકાસના કામો કર્યા જ છે તો વિરોધ પક્ષના ઉમેદવારો તોડવાની કેમ જરૂર પડે છે? નિમ્ન કક્ષાની રાજનીતિ કેમ કરી રહયા છે અને ફોર્મ પરત ખેંચાવી ડાયરેક ખુરશી ઉપર બિરાજમાન થઈ જવાની આતે ક્યાં પ્રકારની ચૂંટણી છે? કે જેમાં જનતાને ઉમેદવાર ચૂંટવાનો અધિકારજ નથી રહ્યો.

આમ,ગુજરાતમાં આ વખતે જે ખેલ ખેલાયો છે તે જોઈ જનતા સ્તબ્ધ બની ગઈ છે જે અંગે અનેક વિશ્લેષકો,વિરોધ પક્ષ અને બુદ્ધિજીવી વર્ગમાં ચિંતા પેઠી છે કે લોકશાહીમાં પરાદર્શકતા ક્યારે આવશે?આ પ્રકારની ચર્ચા હવે આમ જનતામાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!
  • May 18, 2026

Gujarat Housing Board: સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજબી કિંમતે પોતાના હકનું આશરાસ્થાન મળી રહે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન…

Continue reading
Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ
  • May 18, 2026

Metasar dalit discrimination: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા મેતાસર ગામમાં કૂવેથી પાણી ભરવા જેવી પાયાની બાબતમાં દલિત સમાજના લોકો સાથે ભેદભાવ અને આભડછેટ રાખવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

  • May 18, 2026
  • 5 views
Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે!

Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

  • May 18, 2026
  • 5 views
Jairam Ramesh: નીટ પરીક્ષા રદ થયા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી

Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

  • May 18, 2026
  • 8 views
Mamata Banerjee Bulldozer Politics: કોલકાતા અને હાવડામાં તોડફોડ અભિયાન વચ્ચે મમતા બેનર્જી ભડક્યા, ‘બંગાળ બુલડોઝર પોલિટિક્સમાં વિશ્વાસ નથી રાખતું’

Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

  • May 18, 2026
  • 8 views
Iran Citizens Weapon Training: તેહરાનમાં ‘ડેથ ટુ અમેરિકા’ના નારા ગુંજ્યા, સામાન્ય નાગરિકોને AK-47 ચલાવવાની અપાઈ રહી છે ટ્રેનિંગ

AAP Deepak Singla Arrested: ૧૮૦ કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, દિલ્હી-ગોવામાં દરોડા બાદ AAP નેતા દીપક સિંગલાની ધરપકડ

  • May 18, 2026
  • 6 views

  • 12 views
Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ