Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

Election News: રાજ્યમાં વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમ્યાન ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઝપાઝપી-મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હવે પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે પ્રચાર દરમિયાન ધમકીઓ-ચીમકીઓ અને એકબીજાની પોલ ખોલવાનું શરૂ થયું છે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જ્યારે વોર્ડ 15માં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેઓએ પોતાના આગવા અંદાજમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાને આડકતરી રીતે ચીમકી આપી માપમાં રહેવા જણાવી દીધું હતું તેઓએ એટલે સુધી કહી દીધું હતું કે ચૂંટણી પતી ગયા પછી કોઈ બચાવવા નહીં આવે તે ધ્યાન રાખજો.

દરમિયાન, વડોદરાના વોર્ડ 15માં આવેલી કેટલીક સોસાયટીઓમાં બેનરો લાગ્યા હતા કે, આ સોસાયટી રામભક્તોની છે જેથી કોંગ્રેસે અહીં પ્રવેશ કરવો નહીં. આ મુદ્દે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રામભક્ત છે અને સનાતની છીએ. અમે અમારી જમીનો વેચીને હનુમાનજીની ઊંચી પ્રતિમા બનાવી છે. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી આ બેનરો ઉતારી લેજો નહીં તો ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે. આ મધુ શ્રીવાસ્તવ છે આજે પણ તમને હરાવવાની તાકાત રાખે છે.

તેઓએ કહ્યું કે જેની પાસે કઈ ન હતું તેઓ આજે કરોડપતિ બની ગયા છે,સ્કૂલો ખોલી ચીટિંગ કરવું,જમીનો હડપવી પેટ્રોલ પંપ બનાવવા આવા બધા ગોરખ ધંધા ચાલે છે શ્રીવાસ્તવે કહ્યું મારી પાસે 250 જમીન હતી હવે 35 વિઘા જમીન રહી છે એ બધી જમીન વેચી લોકસેવા કરી હોવાનું જણાવી વિરોધીઓને ચેલેન્જ કરી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • July 30, 2026

Una Congress Bridge Protest: ગીર સોમનાથના ઉનામાં નેશનલ હાઈવે પર આવેલા રાવલ નદીના બ્રિજની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને…

Continue reading
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manmohan Singh Coal Scam Case: સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહને હિન્ડાલ્કો કોલસા બ્લોક કેસમાં આપી ક્લીન ચિટ, CBI ની ક્લોઝર રિપોર્ટ સ્વીકારી

  • July 30, 2026
  • 2 views
Manmohan Singh Coal Scam Case: સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહને હિન્ડાલ્કો કોલસા બ્લોક કેસમાં આપી ક્લીન ચિટ, CBI ની ક્લોઝર રિપોર્ટ સ્વીકારી

RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

  • July 30, 2026
  • 5 views
RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

  • July 30, 2026
  • 10 views
Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 8 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 10 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 8 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ