Rishabh Pant: ઇંગ્લેન્ડમાં ધૂમ મચાવી રહેલા ઋષભ પંત, ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો

  • Sports
  • June 23, 2025
  • 0 Comments

Rishabh Pant: ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પહેલી ઇનિંગ્સ બાદ લીડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી છે. ચોથા દિવસે શરૂઆતમાં જ બેટિંગ માટે આવી ગયા હતા. કેપ્ટન શુભમન ગિલના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા ઋષભ પંતે 130 બોલમાં પોતાની 8મી ટેસ્ટ સદી ફટકારી. તેણે મેચની પહેલી ઇનિંગ્સમાં 134 રન બનાવ્યા હતા. આ ઇંગ્લેન્ડમાં ભારતીય ઉપકેપ્ટનની ચોથી ટેસ્ટ સદી છે.

પંત બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારા 7મા ભારતીય

ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારા ઋષભ પંત ભારતના પહેલા વિકેટકીપર અને  7મા બેટ્સમેન છે. તેમની પહેલાં વિજય હઝારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા આ કારનામું કરી ચૂક્યા છે. તેઓ ઇંગ્લેન્ડમાં આવું કરનારા પહેલા ભારતીય છે. આ સાથે ઇંગ્લેન્ડ સામે પણ અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નહોતો.

ઋષભ પંત પહેલાં ટેસ્ટ ઇતિહાસમાં માત્ર એક જ વિકેટકીપર બેટ્સમેનના નામે બંને ઇનિંગ્સમાં સદી હતી. ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે 2000માં ભારત સામે નાગપુરમાં આ કારનામું કર્યું હતું. 44મી મેચ રમી રહેલા પંતની આ 8મી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેઓ 7 વખત નર્વસ નાઇન્ટી પર આઉટ થયા છે.

108 બોલમાં તેઓ 95 રન સુધી પહોંચી ગયા

ઋષભ પંતે ધીમી શરૂઆત કરી હતી. તેમણે 83 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી, પરંતુ ત્યારબાદ તોફાની બેટિંગ શરૂકરી. 108 બોલમાં તેઓ 95 રન સુધી પહોંચી ગયા હતા. જોકે, ત્યારબાદ થોડા ધીમા પડ ગયા. સદી સુધી પહોંચતાં તેમણે 13 ચોક્કા અને બે છગ્ગા ફટકાર્યા.

આ પણ વાંચો:

  • Related Posts

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર
    • February 1, 2026

    ●બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત-પાક વચ્ચે મેચ નહિ થાય પાકિસ્તાન સરકારે કરી જાહેરાત World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા અંગે ટીમ પાકિસ્તાનને રમવા મંજૂરીતો આપી છે પણ…

    Continue reading
    T20 World Cup: પાકિસ્તાને બહિષ્કારની ચીમકી આપ્યા બાદ અચાનક વર્લ્ડ કપ રમવા તૈયાર ; ટીમની કરી જાહેરાત
    • January 25, 2026

    T20 World Cup: પાકિસ્તાને આજે રવિવારે T20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

    • February 4, 2026
    • 6 views
    Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

    Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

    • February 4, 2026
    • 4 views
    Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

    Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

    • February 4, 2026
    • 5 views
    Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    • February 3, 2026
    • 6 views
    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    • February 3, 2026
    • 7 views
    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

    • February 3, 2026
    • 6 views
    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો