Fake letter scandal: લેટરકાંડ મામલે અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો વિડિયો વાયરલ, જુઓ

  • Gujarat
  • February 2, 2025
  • 0 Comments

Fake letter scandal:  અમરેલીના સાંસદ ભરત સુતરીયાનો વિડિયો સોશીયલ મીડિયામાં વાઈરલ થયો છે. એક મહિના પૂર્વે સુરત ખાતે લેટરકાંડ અંગે ભરત સુતરીયાનું નિવેદન સામે આવ્યું હતુ. જે વિડિયો હાલ ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

સુરત ખાતે કુકાવાવ વડીયા સ્નેહ મિલન સમારોહમાં સાંસદ ભરત સુતરીયાએ લેટરકાંડના આરોપીઓ જેલમાં હોવાનું નિવેદન વાઈરલ થયું છે.

વાઈરલ વિડિયોઓમાં તેવો કહે છે કે લેટરકાંડમાં કૌશિકભાઇ વેકરીયા સામે આક્ષેપો મૂકો છોને તેનું દૂધનું દૂધને પાણીનું પાણી થઈ ગયુંને. આજના દિવસે જેલ હવાલે થઇ ગયા. પછી બહુ બોલાવવા જાય તો આગળ પાછળનું બધું ખુલી જશે તો પછી કોઈ મેળના નહિ રહો તેવું તમારા માધ્યમથી કહું છું.  માપમાં રહેજો નહિતર ખુલી જશેને તો કાઇ માપમાં નહિ રહે ને બધુંય બહાર આવી જશે.

સાંસદ ભરત સુતરીયાનો જોશિલો અંદાજ અને ગર્ભિત ધમકીભર્યા સ્વર સાથેનો આ વિડિયો સોશિયલ મડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જુઓ શું કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ Porbandar Election: કુતિયાણાની ચુંટણી માટે MLA કાંધલ જાડેજાના નાના ભાઈએ ફોર્મ ભર્યું

આ પણ વાંચોઃ BUDGET 2025: 12 લાખની કમાઈ પર ટેક્સમાફીથી ખુશ ન થતાં! જાણો કારણ?

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા