Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર
  • November 3, 2026

Rahul Gandhi vs Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે વિદેશી સંપર્કો અને રાજકીય સમર્થનને લઈને શાબ્દિક ટકરાવ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી…

Continue reading
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?
  • November 2, 2026

Regime Change Debate: લોકશાહીમાં સરકાર બદલવાની ઇચ્છા કોઈ ગુનો નથી, પરંતુ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ‘રિજીમ ચેન્જ’ (Regime Change) શબ્દનો ઉપયોગ કરતાં જ દેશના…

Continue reading
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ
  • September 17, 2026

Modi Birthday Programs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની ઉજવણીને તેમના જાહેર જીવનના 25 વર્ષ સાથે પણ જોડવામાં આવી છે.…

Continue reading
Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ
  • September 14, 2026

Kanpur Expired Cough Syrup Controversy: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં પૂરપીડિત પરિવારોને આરોગ્ય વિભાગ દ્વારા કથિત રીતે વહેંચવામાં આવેલી કફ સિરપની બોટલોને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. બોટલો પર જુલાઈ…

Continue reading
Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ
  • September 6, 2026

Swatantra Bhardwaj Arrest: દિલ્હીના જંતર-મંતર પર 23 જૂન 2026ના રોજ થયેલી કથિત મારપીટના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી હિરાસતમાં…

Continue reading
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ
  • September 4, 2026

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીની કેમેક સ્ટ્રીટ સ્થિત પાર્ટી કચેરીમાં ગુરુવાર, 3 સપ્ટેમ્બરની વહેલી સવારે તોડફોડ અને લૂંટફાટની…

Continue reading
BJP Dimagi Naxal controversy: યુવાનો પર રાજકીય ભાષા વધુ આક્રમક, BJPના ‘દિમાગી નક્સલ’ વીડિયો બાદ જાદવપુરમાં શુભેન્દુ અધિકારીના નિવેદનથી વિવાદ
  • August 30, 2026

BJP Dimagi Naxal controversy: દેશની રાજનીતિમાં સરકારની ટીકા કરનારા યુવાનો, વિદ્યાર્થીઓ અને અસહમતિના અવાજોને લઈને રાજકીય ભાષા વધુ આક્રમક બનતી જોવા મળી રહી છે. કર્ણાટક BJPના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ…

Continue reading
Netanyahu Islamic Republic of Britain: શું બ્રિટન બની રહ્યું છે ‘ઇસ્લામિક રિપબ્લિક’? આંકડા, ઈમિગ્રેશન અને નેતન્યાહૂના દાવાનું સત્ય
  • August 20, 2026

Netanyahu Islamic Republic of Britain: ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ બ્રિટનને ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ બ્રિટન’ તરીકે સંબોધતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. એક ઈઝરાયેલી પોડકાસ્ટમાં તેમણે બ્રિટનની વર્તમાન નીતિઓ…

Continue reading
Veena T ED investigation: પિનરાઈ વિજયનની પુત્રી વીણા પર EDનો મોટો આરોપ, ₹20.05 કરોડના કથિત હિસાબની તપાસ તેજ
  • August 20, 2026

Veena T ED investigation: કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વીણા ટી. લગભગ ₹20 કરોડની રકમનું સંચાલન કરી રહી હોવાનો પ્રવર્તન નિર્દેશાલય (ED)એ આરોપ લગાવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ…

Continue reading
Kiren Rijiju on Delhi protest: ‘એક પણ વ્યક્તિ ઘાયલ નથી’ રિજિજુના દાવા સામે પોલીસના જ સોગંદનામામાં 200 ઘાયલનો ઉલ્લેખ
  • August 20, 2026

Kiren Rijiju on Delhi protest: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ગયા મહિને દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના બચાવમાં આપેલા નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. 18 ઓગસ્ટે…

Continue reading

You Missed

ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે
Rahul Gandhi Challenges PM Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- દેશદ્રોહી કોણ છે તે નક્કી કરીએ
Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ
Diya Mirza Diwali Video Controversy: દીયા મિર્ઝાનો ફટાકડા ન ફોડવાનો વીડિયો ફરી અપલોડ કરવા BMCને બોમ્બે હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક ટિપ્પણીઓ સામે નારાજગી
Delhi Police ACP Suspension: દિલ્હી પોલીસમાં ACP મનસ્વી વશિષ્ઠ સસ્પેન્ડ, વકીલો વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરનારા અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થશે?
Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ