Porbandar Election: કુતિયાણાની ચુંટણી માટે MLA કાંધલ જાડેજાના નાના ભાઈએ ફોર્મ ભર્યું

  • Gujarat
  • February 2, 2025
  • 0 Comments

Porbandar Election:  ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Election) જાહેર થઈ છે. ત્યારથી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા કામે લાગ્યા છે. ત્યારે વર્તમાન ધારાસભ્ય(MLA) કાંધલભાઈ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાના છ વોર્ડ માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરાએ ફોર્મ ભર્યું છે. જેથી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીની જોવા મળી રહી છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામવા જઈ રહ્યો છે. કાંધલ જાડેજાએ તેમના ભાઈ કાના જાડેજાને નગર પાલિકાની ચુંટણી મેદાને નાના ભાઈને ઉતર્યા મુદ્દે સ્પષ્ટતા કરી હતી. આ દરમિયાન કાંધલ જાડેજાએ નામ લીધા વગર પાલિકા પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પર કર્યા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે કુતિયાણા નગરપાલિકાના વિકાસ રૂંધાયો છે. 27 વર્ષથી એક ચક્રી શાસન હોવા છતાં વિકાસ થયો નથી. તેમણે વધુમાં કહ્યું ભાજપ સરકાર સાથે મારે કઈ વાંધો નથી, રાજ્ય સભાની ચૂંટણીમાં મેં ખુદ ભાજપને મત આપ્યે છે.  હું કુતિયાણા નગરપાલિકાનો નકશો બદલી નાખીશ કુતિયાણા નગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય કશું થયું નથી.

આ પણ વાંચોઃ BZ Group Scam: BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં અરવલ્લીમાં કેમ લાગ્યા હોર્ડિંગ્સ?

  • Related Posts

    Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
    • April 21, 2026

    Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે…

    Continue reading
    Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
    • April 20, 2026

    Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

    • April 22, 2026
    • 4 views
    BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

    Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

    • April 22, 2026
    • 7 views
    Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

    Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

    • April 21, 2026
    • 4 views
    Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

    PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

    • April 21, 2026
    • 11 views
    PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

    IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

    • April 21, 2026
    • 5 views
    IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

    Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

    • April 21, 2026
    • 11 views
    Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!