Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

Gandhinagar PT teachers movement: છેલ્લા 16 દિવસથી ગાંધનીગરમાં રાજ્યના વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. ઉગ્ર વિરોધ છતાં સરકાર વ્યાયામ શિક્ષકોની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે આ વ્યાયામ શિક્ષકોની જગ્યાએ સરકાર હવે કાયમી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારને ખબર છે ગમે તેટલો વિરોધ કરશે પણ ગુજરાતમાં અમે જ સરકાર બનાવીશું. જેથી ગુજરાત સરકારને વ્યાયામ શિક્ષકો, આરોગ્યકર્મીઓના વિરોધ પ્રદર્શનની કોઈ અસર થઈ રહી નથી. ઉપરથી સરકાર તેમને નોકરીમાંથી કાઢી મૂકી રહી છે. ગંભીર પ્રકારની ચેતવણીઓ આપી રહી છે. ફરિયાદો નોંધી રહી છે.

આજે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. વ્યાયામ શિક્ષકો સચિવાયલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારે વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ, કારણ કે ઘણા ઉમેદવારો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, પોલીસે કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરી હોવાના અહેવાલ છે, જેનાથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

સચિવાલય ખાતે વ્યાયામ શિક્ષકના આંદોલન ના સમર્થનમાં NSUI કાર્યકરો પણ જોડાયા હતા. ત્યારે પોલીસે NSUIના આગેવાનો, કાર્યકરો અટકાયત કરી હતી. NSUI કહ્યું જ્યાં સુધી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

સરકારને વિરોધ કેમ નડતો નથી?

પ્રાચીની ભારતામાં ગુરુઓનું મોટું માન-સન્માન કરવામાં આવતું હતુ. જો કે આ આધુનિક ભારતામાં ગુરુઓની ટિંગાટોળીઓ થઈ રહી છે માર મારવામાં આવી રહ્યો છે. જે  ગુજરાત સહિત દેશ માટે શરમજનક ઘટનાઓ કહી શકાય છે. જો કે સરકારને શરમ આવતી નથી, તે  અલગ વાત છે. તેને ખબર છે કે શિક્ષિત  લોકો ગમે તેટલા ધમપછાડા કરી લે છેલ્લે કશું થવાનું નથી. સરકાર તો અમારી બનાવાની છે. જેથી સરકારને વિરોધ નડતો નથી. સરકારને હવે વિરોધનો શૂૂર સામાન્ય લાગે છે. જેથી લોકોએ જાગૃત થવું પડશે.

આ પણ વાંચોઃ  બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત