Gujarat: 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની તાત્કાલિક બદલીના આદેશ

Gujarat: આજે શુક્રવારે(7 માર્ચ, 2025) ગુજરાતના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની એકાએક બદલી કરી નાખવામાં આવી છે. આ બદલી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. જે તાત્કાલિક લાગુ થઈ ગઈ છે. લાગુ કરાઈ છે.

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ તાલુકાઓના અધિકારીઓની બદલી

ગુજરાત શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પાડી ગોધરા, રાજુલા, ભુજ, અંજાર, વેરાવળ, તળાજા, પાટણ, ધોરાજી, સાવરકુંડલા, મોરબી, સમી, લાખણી, કોડીનાર, પાલીતાણા, લાઠી, લીલીયા, કામરેજ, પાલનપુર, થરાદ, વડગામ, કાંકરેજ, સિદ્ધપુર, દાંતા સહિત 26 તાલુકાઓના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાલુકામાં કક્ષાએ વર્ગ 2માં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે.

કયા અધિકારીની ક્યા બદલી કરાઈ, જુઓ યાદી

રાજ્યના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી, જુઓ યાદી 2 - image

રાજ્યના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી, જુઓ યાદી 3 - image

રાજ્યના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી, જુઓ યાદી 4 - image

રાજ્યના 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી, જુઓ યાદી 5 - image

આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

આ પણ વાંચોઃ IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 2 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 7 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 10 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”