Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી

  • Gujarat
  • April 18, 2025
  • 0 Comments

Rajkot: હાલ ઉનાળાની રૂતુ ચાલી રહી છે. જેને લઈ સામજિક સંસ્થાઓના સેવા ભાવથી છાશનું વિતરણ કરી હતી. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક સંસ્થાએ બાળકોને ઠંડી છાશનું વિતરણ કર્યું હતુ. જો કે એકાએક 25 બાળકોને ફૂડ પોઈઝનિગની અસર થઈ હતી. જેમાંથી 15 જેટલા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જેમાંથી એક બાળકની હાલત ગંભીર છે.

રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડી રાત્રિના ફૂડ પોઇઝિંગની ઘટના બની હતી. ભવાનીનગર વિસ્તરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જેમાંથી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. જ્યારે કેટલાંક બાળકોની સારવાર ઘરે  કરવામાં આવી હતી.

જો કે છાશમાં એવું તે શું હતુ કે ફૂડ પોઈઝનિંગ થયું તે તપાસનો વિષય છે. કે બીજા કારણ અસર થઈ છે. તે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉનાળામાં ફૂડ પોઈઝનિંગ  કેમ વધે?
ઉનાળામાં તાપમાન 35-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, જે બેક્ટેરિયા જેવા કે સાલ્મોનેલા, ઈ. કોલાઈ અને સ્ટેફાયલોકોકસના વિકાસ માટે અનૂકુળ વાતાવરણ બનાવે છે. ખોરાક બે કલાકથી વધુ સમય બહાર રહે તો ઝેરી બનવાનું જોખમ વધે છે.
ફૂડ પોઈઝનિંગથી બચાવા શું કરવું?
ફૂડ પોઈઝનિંગથી બચવા ખોરાકને રેફ્રિજરેટરમાં સંગ્રહ કરો, બહારના ખોરાકનું સેવન ટાળો, હાથની સ્વચ્છતા જાળવો અને શુદ્ધ પાણીનો ઉપયોગ કરો. આ સાવચેતીઓ અપનાવવાથી ઉનાળામાં ફૂડ પોઈઝનિંગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

આ પણ વાંચોઃ

Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી

Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા

Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?

Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના