Gujarat: પોલીસ સ્ટેશનમાં જ ઉઘાડી લૂંટ, Dyspએ હેડકોસ્ટેબલ સાથે મળીને 1.50 લાખની લાંચ માંગી

Gujarat: તાપીના વ્યારામાં sc/st સેલના Dyspએ  હેડકોસ્ટેબલ સાથે મળીને 1.50 લાખની લાંચ માંગી, લાંચની રકમ મળતાં પહેલાં જ આરોપીઓને ફરિયાદની શંકા જતાં ફરાર. ABCએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શું હતો સમ્રગ મામલો?

એક નાગરિક દ્વારા કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પરિવારના 8 સભ્યો પર અત્યાચાર અને દહેજનો ગુનો નોંધાવ્યો આવ્યો હતો. જેની તપાસ Dysp નિકિતા શિરોયા અને સાથી નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત કરી રહ્યાં હતાં. તેમને આ આઠ સભ્યો પર કાર્યવાહી ન કરવા માટે 1.50 લાખની લાંચ માંગી,  તેમને કહ્યું કે જો પૈસા આપશે તો પોલીસ તેમને કોઈપણ રીતે હેરાન નહીં કરે સમ્રગ મામલો દબાવી દેવામાં આવશે, જો કે સામેના વ્યકિતએ  માંગનો સ્વીકાર ન કર્યો અને અમદાવાદ ABCનો સંપર્ક કર્યો.

ABCના ડરથી આરોપીઓ ફરાર

આરોપીઓને ફસાવવા ABCના ઈન્સ્પેકટર એસ.એન. બારોટ અમે તેમની ટીમે પોલીસ સ્ટેશનની બહાર જાહેર રસ્તા પર લાંચ આપવાનો પ્લાન બનાવ્યો. હેડકોસ્ટેબલ લાંચની રકમ લેવા ગાડી પાસે પહોંચતાં શંકા ગઈ અને તે પૈસા લીધાં વિના બંને ગાડી લઈને ભાગી ગયા છે.

આ ઘટના બાદ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેમને પકડવાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પૈસાની લાલચમાં લોકો સાથે અન્યાય

હાલના સમયમાં આવી ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે. જેમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાંતા હોય છે. આવા અધિકારીઓની ફરજ જનતાની સેવા કરવાની અને તેમને ન્યાય આપવાની હોય છે. પરતું તે આની વિરુદ્ધ પોતે જ અપરાધ કરતાં હોય છે અને લોકો પાસેથી રુપિયા પડાવતાં હોય છે. પોતે પગાર લેવા છતાં વધારાની લાલચમાં લોકોને સાચો ન્યાય નથી આપતાં જો કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે આવા કેસો વધી રહ્યાં છે. પૈસાની લાલચમાં કેસ દબાવીને ફરિયાદી સાથે અન્યાય કરનારા અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ જેથી આવા બનાવો ફરીવાર ન બને.

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    • August 3, 2026
    • 6 views
    CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 7 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 9 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 8 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 10 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી