Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર

  • World
  • February 19, 2026
  • 0 Comments

Trump: બ્રિટનમાં તૈનાત યુએસ ફાઇટર જેટ અને રિફ્યુઅલિંગ ટેન્કરોને મધ્ય પૂર્વની નજીક ખસેડવામાં આવી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેઓ લશ્કરી કાર્યવાહીના ફાયદા અને ગેરફાયદા બંને જોઈ રહ્યા છે.” મંગળવારે, ઈરાની અને યુએસ પ્રતિનિધિઓ વચ્ચે જીનીવામાં લગભગ સાડા ત્રણ કલાક સુધી પરોક્ષ વાટાઘાટો ચાલી હતી. ઈરાને કહ્યું હતું કે કેટલાક “માર્ગદર્શક સિદ્ધાંતો” પર સંમતિ સધાઈ છે, પરંતુ યુએસ પક્ષે કહ્યું હતું કે ઘણા મુદ્દાઓ પર ચર્ચા હજુ બાકી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે રાજદ્વારી ટ્રમ્પની પહેલી પસંદગી છે જોકે, લશ્કરી વિકલ્પો પણ ટેબલ પર છે. તેમણે આ માટે કોઈપણ સમયમર્યાદા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને ગમેત્યારે કંઈપણ થઈ શકે તે વાત ઉપર ભાર મુક્યો હતો.

આમ,ઈરાન સાથે એક તરફ વાટાઘાટો ચાલુ છે ત્યારે બીજી તરફ ટ્રમ્પ ગમેત્યારે હુમલો કરવાનો આદેશ આપે તેવી પણ અટકળો છે અને સંભવતઃ તા. 22 ફેબ્રુઆરી સુધીમાં અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે તેવુ સુત્રોનું માનવું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!
  • February 19, 2026

Britain: એપ્સટિન ફાઇલ્સ જાહેર થયા પછી મોટી મોટી હસ્તિઓના નામો સામે આવી રહયા છે ત્યારે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુનું નામ ખુલતા પોલીસે તેના જન્મદિવસે જ ધરપકડ…

Continue reading
Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી
  • February 19, 2026

Iran: એક તરફ અમેરિકા ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરે તેવી શકયતા વચ્ચે ઈરાનને ઘેરી લીધું છે અને ભારે તંગદિલીનો માહોલ છે ત્યારે બરાબર દક્ષિણ ઈરાનમાં આજે ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!

  • February 19, 2026
  • 4 views
Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!

Jignesh Mevani: “આઠ ચોપડી ભણેલા (હર્ષ સંઘવી) સાથે મારો ડ્રાઈવર પણ ડિબેટ ન કરે!” જીગ્નેશ મેવાણી બગડ્યા!!

  • February 19, 2026
  • 8 views
Jignesh Mevani: “આઠ ચોપડી ભણેલા (હર્ષ સંઘવી) સાથે મારો ડ્રાઈવર પણ ડિબેટ ન કરે!” જીગ્નેશ મેવાણી બગડ્યા!!

Budget: ગાંધીનગરમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ (સર્વાનુમતે!) મંજૂર

  • February 19, 2026
  • 9 views
Budget: ગાંધીનગરમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ (સર્વાનુમતે!) મંજૂર

Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર

  • February 19, 2026
  • 4 views
Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર

Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી

  • February 19, 2026
  • 5 views
Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી

Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ

  • February 19, 2026
  • 7 views
Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ