Budget: ગાંધીનગરમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ (સર્વાનુમતે!) મંજૂર

  • Gujarat
  • February 19, 2026
  • 0 Comments

Budget: ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને ‘ગામડા વિરોધી’ ગણાવી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જ્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સચિવાલય ખાતે સવારે ટ્રેક્ટર વિધાનસભા પહોંચ્યા હતા જ્યાં તેઓને અટકાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના આગેવાનોએ બજેટનો વિરોધ કરતા જણાવ્યું કે રાજ્યમાં 52 ટકા વસ્તી ગામડાઓમાં રહે છે, ત્યારે તેઓ માટે ફક્ત ₹ 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે 48 ટકા શહેરી વસ્તી માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે ગામડાઓને અન્યાય કરાયો હોવાનું સ્પષ્ટ થાય છે જેથી આ બજેટ ફક્તને ફક્ત ઉદ્યોગપતિઓ અને શહેરી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયું હોવાનું જણાય રહ્યું છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ બજેટમાં ખેડૂતો, બેરોજગાર યુવાનો અને મધ્યમ વર્ગના લોકો માટે કોઈ નક્કર જોગવાઈ નહી હોવાનું જણાવી બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. તેઓના મતે સરકારે જે ‘અમૃતકાળ’ના બજેટની વાત કરી છે તે સામાન્ય માણસ માટે માત્ર નિરાશા લઈને આવ્યું છે.

દરમિયાન, આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટને મંજૂરી આપવા માટે મેયરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાય એ પહેલા ગાંધીનગર કોંગ્રેસના કેટલાક કાર્યકરો દ્વારા બજેટમાં ટેક્સ સહિતના કેટલાક લોકવિરોધી મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરતા વોટર બાઉઝર વડે તેઓ ઉપર પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી જેમાં કોંગ્રેસના કેટલાક કાર્યકર પાણીમાં પલળતા રહયા અને સુત્રોચાર કરતા રહયાના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે,કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?