Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Kheda News: ખેડા જીલ્લાના માતરના વારૂકાંસ નજીક ગત શુક્રવારે રાત્રે પુરપાટે જતી કારે રિક્ષાને  ધડકાભેર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં એક વૃધ્ધા સહિત રિક્ષાચાલકનું ઘટનાસ્થળે, જ્યારે પૌત્રનુ સારવાર વખતે મોત થઈ ગયું હતુ. જ્યારે 4 જેટલાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે સીંજીવાડાનો પરિવાર લગ્નમાં છઠ્ઠા માઈલ જઈ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર માતર તાલુકાના સીંજીવાડા ગામના મલેક ફળીયાની મસ્જિદ પાછળ રહેતા હૈદરમીયા અહેમદમીયા કુરેશી (ઉં.વ.33) પરિવાર  રહે છે. તેમના પરિવારના લોકો  તા. 9 મે ના રોજ છઠ્ઠા માઇલમાં રહેતાં માસા ઇસુબમીયા અલ્લાઉદ્દીનમીયા ચૌહાણની દીકરીના લગ્ન હતા.

જેથી શનિવારે સાંજના 7:00 વાગ્યાના સમયમાં મોટાભાઈ ઇરશાદમીયાની રિક્ષામાં પત્ની નફીશાબાનુ, ભત્રીજીઓ ફીઝાબાનુ અને સાનિયાબાનુ, ભત્રીજા અયાન (ઉં.વ.14) અને ફરહાન તેમજ માતા ઝહીરનબીબી લગ્નમાં જવા નીકળ્યા હતા.  આ દરમિયાન એક ઈકો કારે સામેથી રોંગ સાઈડ આવી રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી.

 જેથી રિક્ષામાં સવાર સાતેય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચી હતી. જેમાં ઝહીરનબીબી (ઉં.વ.57) અને રીક્ષા ચાલક ઇરશાદ (ઉં.વ.37) શરીરે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. અન્ય ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અયાન (ઉં.વ.14)નું મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ  ગયો છે. કાર ચાલકની બેદરકારીને કારણે પરિવાર જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચોઃ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 2 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!