Kheda: બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે શેઢી નદીમાં પડી ગયો, થયું મોત

Kheda: ખેડા જીલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. નડિયાદ નજીક મહુધા રોડ પર બિલોદરા ગામ નજીક શેઢી નદીના બ્રિજ પર મંગળવારે શ્રમિક બ્રિજ નીચેથી પટકાયો હતો. જેમાં 50 ફૂટ નીચે નદીમાં પડતાં શ્રમિકનું મોત થઈ ગયું છે. અકાળે મોત થતાં પરિવારમાં ભારે શોક છે.

જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે મહિના પહેલા બ્રિજની મરામતનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મંગળવારે એજન્સીના મજૂરો ન આવતાં ગામના જ મજૂરો કામે ગયા હતા. જેમાં જૂના બિલોદરા ગામના પ્રવીણ પ્રભાતભાઈ સોઢા બ્રિજ પર કામ કરી રહ્યા હતા. બપોરના સમયે તેઓ બ્રિજ પર પડેલ રેતી-કપચી બ્રશ વડે સાફ કરી રહ્યા હતા.

આ કામગીરી દરમિયાન પ્રવીણભાઈએ એકાએક સંતુલન ગુમાવતા બ્રિજ પરથી 50 ફૂટ નીચે નદીમાં પટકાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવરા કરી અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતુ. જોકે અન્ય હોસ્પિટલમાં લઈ જવાઈ તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. તેમનો જીવ ન બચી શક્યો. પરિવારે કહ્યું કે તેમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા હતા.  આ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સેફ્ટીના સાધનો વગર  પ્રવીણભાઈ કામ કરતા હતા

જાણવા મળી રહ્યું છે કે શ્રમિકે કોઈ સેફ્ટીના સાધન પહેર્યા ન હતા. નિયમ મુજબ કામદારોને હેલ્મેટ સહિત સેફ્ટીના સાધનો સાથે કામગીરી કરવાની હોય છે. જો કે કોન્ટ્રક્ટરની બેદરકારીને કારણે શ્રમિકોને કોઈ જાતની સુરક્ષા આપવામાં આવતી નથી. જેથી નિષ્કાળને લીધે લોકોના જીવ જાય છે. આવી ઘટના દેશ સહિત ગુજરાતમાં વારંવાર બનતી હોય છે. તેમ છતાં સરકાર શ્રમિકોની સેફ્ટનું ધ્યાન રાખતી નથી.

આ પણ વાંચોઃ

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

Surat: DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા ગર્ભપાત માટે શિક્ષિકાને મંજૂરી, વિદ્યાર્થીને લઈ ભાગી હતી

Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!

Ahmedabad: પાલતું કુતરાએ બાળકીનો જીવ લીધો, AMC કૂતરું લઈ ગઈ!

Ceasefire: ગાજ્યા મેઘ વરસે નહીં, મોદીને સીઝ ફાયર કઈ શરતો પર કરવું પડ્યું?, ટ્રમ્પનું નામ પણ ન લેવાયું?, પિડિતોને ન્યાય ક્યારે?

BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?

Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 1 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 10 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 23 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 26 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 15 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 32 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો