Ceasefire: ગાજ્યા મેઘ વરસે નહીં, મોદીને સીઝ ફાયર કઈ શરતો પર કરવું પડ્યું?, ટ્રમ્પનું નામ પણ ન લેવાયું?, પિડિતોને ન્યાય ક્યારે?

India Pakistan Ceasefire on Modi Speech: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી હતી. ટ્રમ્પે છાતી કાઢી કહ્યું યુધ્ધ મેં રોકાવ્યું છે. જો ના રોકાયું હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ કરી દેત. તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે. વિદેશી મિડિયાઓમાં ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને ભારત પર દબાણ લાવી સીઝ ફાયર કરાવ્યું. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે પહેલગામ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રધ્ધાજંલી પણ ન આપી.

મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. થર્ડ પાર્ટી ટ્રમ્પ વિશે પણ કંઈ જ બોલ્યા નહીં. માત્ર ભારત માતા કી જય કહીને સંબોધન પૂર્ણ કરી દીધુ.

ત્યારે મોદીનું આ ભાષણ ઊંચી દુકાન ફીકા પકવાન જેવું સાબિત થયું છે. મોદી માત્ર મોટી મોટી વાત જ કરી. જ્યારે દેશની સેનામાં જુસ્સામાં આવી ત્યારે મોદી પાણીમાં બેસી ગયા. ભારતે કરેલા સીઝ ફાયર જવાબ ન આપી મોદીએ દેશનું નાક કપાવ્યું છે.

દેશની સેનાનો જુસ્સો ઓછો કરનાર મોદી થર્ડ પાર્ટીએ કરેલા યુધ્ધવિરામ સંઘર્ષ અંગે એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે કહ્યું હતુ કે હવે પાકિસ્તાન સાથે વાતીચીત નહીં થાય તેમ છતાં પાકિસ્તાનના દબાણમાં આવી વાત કરવા તૈયાર થવું પડ્યું હતુ.

સંબંધનથી એવું લાગે છે કે મોદીએ તેમના ભક્તો અને દેશના નાગરિકો સાથે દગો કર્યો છે. ભાઈ-પતિ ગુમાવનાર બહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. સિંદૂરની કિંમત તેમને સમજાઈ નથી.

ત્યારે લોકો પૂછી રહ્યા છે કે શું ભારતે પાકિસ્તાન સાથે બદલો લઈ લીધો? ભારતે કઈ શરતો પર સંઘર્ષવિરામ કર્યો?, શું 26 લોકોના મોતનો બદલો લેવાઈ ગયો છે ખરો? કારણ કે આજદિન સુધી એકપણ પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો નથી. સરકારે આતંકીઓને શોધવા લાખોનું ઈનામ જાહેર કરવું પછે. ત્યારે સવાલ એ થાય છે કે સરકાર કેમ આતંકીઓ શોધી શકતી નથી? શું મૃતકોને મોદી પાસેથી ન્યાય મળી ગયો?, જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા વિડિયોમાં.

આ પણ વાંચોઃ

BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?

Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 2 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

  • May 7, 2026
  • 4 views
DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

  • May 7, 2026
  • 5 views
Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

  • May 7, 2026
  • 12 views
Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

  • May 7, 2026
  • 5 views
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 19 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’