LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ

  • India
  • April 2, 2025
  • 1 Comments

Pakistan violates ceasefire on LOC: પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જીલ્લામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જેનો ભારતે  પાકિસ્તાનને જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલના રોજ કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીને કારણે એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેના તરફથી LOC પારથી ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પછી ભારતે જવાબી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાની સેનાએ યુધ્ધ વિરામનુ ઉલ્લઘન કર્યું

જમ્મુના ડિફેન્સ પીઆરઓ અનુસાર, 1 એપ્રિલના રોજ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા(Loc) પાર કરીને ઘૂસણખોરી કરી હતી. આ કારણે કૃષ્ણા ખીણ સેક્ટરમાં ખાણ વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ વિના ગોળીબાર કર્યો હતો અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતુ. આપણા સૈનિકોએ નિયંત્રિત અને સંતુલિત રીતે તેમના નાપાક ઇરાદાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

આ પણ વાંચોઃ Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!

  • Related Posts

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
    • September 25, 2026

    GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

    Continue reading
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
    • September 25, 2026

    CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 5 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    • September 25, 2026
    • 7 views
    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    • September 25, 2026
    • 7 views
    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    • September 25, 2026
    • 10 views
    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

    • September 25, 2026
    • 6 views
    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો