ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

  • India
  • May 18, 2025
  • 4 Comments

 BJP leader Kamal Raghuvanshi Video: ભાજપાના નેતાઓ વારંવાર મહિલાઓ સાથે અશ્લીલતાં કરતાં ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના 70 વર્ષિય ભાજપા નેતા બબ્બનસિંહ રઘુવંશી મહિલા સાથે અશ્લીલતાં કરતાં ઝડપાયા હતા. તેમણે  મહિલા મહિલાને પોતાના ખોળામાં બેસાડી તેના સ્તન દબાવ્યા હતા. તેમણે મજા લીધા બાદ મને ફસાવવામાં આવ્યો હોવાનું નિવેદન આપ્યું હતુ. જો કે પક્ષે તેમને હાંકી કાઢ્યા છે. ત્યારે હવે બીજા ભાજપા નેતા રંગરેલીયા કરતા ઝપાઈ ગયા છે. આ વખતે મધ્ય પ્રદેશમાંથી ભાજપા નેતા કમલ રઘુવંશી ઝડપાયા છે.

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

લગ્નમાં ભાજપા નેતાનું અશ્લીલ કૃત્ય

મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના સિઓની માલવામાં એક લગ્ન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના નેતા કમલ રઘુવંશી એક ડાન્સર મહિલા સાથે વાંધાજનક કૃત્ય કરતાં ઝડપાયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિોય વાઈરલ થયા બાદ પાર્ટીના જ લોકોએ તેમની હકાલપટ્ટીની માંગ શરૂ કરી દીધી છે. નેતાજીનો આ વીડિયો અઠવાડિયાથી વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ભાજપા નેતા કમલ રઘુવંશી લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા ત્યારનો હોવાનું કહેવાય છે. લગ્ન પ્રસંગમાં મહિલા  નૃત્ય કરી રહી હતી અને તે સમયે નેતાજીએ મહિલા સાથે વાંધાજનક કૃત્યો કર્યા હતા. મહિલાને ખોળામાં બેસાડી ગાલ પર ચૂંબન કરવાના પ્રયાસો કર્યા હતા.  જેનો લોકોએ વીડિયો બનાવી લીધો હતો.

કમલ રઘુવંશી પહેલા કોંગ્રેસમાં હતા

ઉલ્લખેયની કે કમલ રઘુવંશી પહેલા કોંગ્રેસમાં હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. આ ઘટના બાદ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી, જાહેર સ્થળે નેતાની હરકતો જોઈને લોકો વિવિધ વાતો કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકો છો કે ભાજપા નેતા રઘુવંશીની પાછળ બાળકો પણ દેખાય છે, જે નેતાને આ કૃત્ય કરતા જોઈ રહ્યા છે. લોકો આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું હતું કે વીડિયો સામે આવ્યા પછી ભાજપા પાર્ટીએ અત્યાર સુધી નેતા કમલ રઘુવંશી સામે કોઈ કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચોઃ

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 8 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 10 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો