Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

Mehmadabad  children drowned: ખેડા જીલ્લામાં દુઃખદ ઘટના ઘટી છે. વેકેશન માણવા અમદાવાદથી મહેમદાવાદના કનીજ ગામે મામાના ઘરે રહેવા ગયેલા ફોઈ સહિત મામાના 6 સંતાનો  નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. 6 સંતાનોના મોત થઈ જતાં પરિવારમાં ભારે આક્રંદ છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયાઓએ મેશ્વો નદીમાં 28થી 30 ફૂટ ઊંડા ખાડા કરી દેતાં અમારા સંતાનોઓએ જીવ ગુમાવ્યો છે. મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સહિત ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ગઈકાલે 30 અપ્રિલેની સાંજે આ કરુણ ઘટના ઘટી હતી. મહેમદાવાદના કનજી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં મામા- ફોઈના સંતાનો મળી કુલ 6 લોકો ડૂબી ગયા હતા. કનીજ અને અમદાવાદના મામા-ફોઈનાં સંતાનો નદીમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ, મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મૃતક સંતાનોના નામ

ભૂમિકાબેન ભૂપેન્દ્રભાઇ જાદવ (ઉ.વ.14) (રહે. કનિજ)
દિવ્યાબેન રામજીભાઇ સોલંકી (ઉ.વ.22)(રહે.કનિજ)
ફાલ્ગુનીબેન સોલંકી (ઉ.વ.21)(રહે. નરોડા)
ધ્રુવ પંકજભાઇ સોલંકી (ભાણિયો) (ઉ.વ.15) (રહે.નરોડા)
જીનલ પંકજભાઇ સોલંકી (ભાણી) (ઉ.વ.24) (રહે.નરોડા)
મયુર સોલંકી (ઉ.વ.19)(રહે.નરોડા)

 

આ પણ વાંચોઃ

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 2 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 6 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ