હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વરસાદને લઈ મોટી આગાહી

  • Gujarat
  • January 27, 2025
  • 0 Comments
Gujarat Weather Update: ગુજરાતમાં અત્યારે શિયાળા(winter)ની ઋતુ ચાલી રહી છે, અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત છે. પરંતુ હવે વરસાદને લઇને લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને કેટલાક મોટા સંકટો પણ ઉભા થઇ શકે છે. હવામાન નિષ્ણાંતે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું(Unseasonal Rain) પડવાની આગાહી કરી છે.

5 ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે

હવામાન આગાહીકાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું પડવાની સંભાવના છે. 30-31 જાન્યુઆરી બાદ માવઠું પડી શકે છે. 5 ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે. માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થશે અને ધીમે-ધીમે ઉનાળાનો અનુભવ થશે. બાદમાં ઠંડી ઘટશે અને 19 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થશે.

 

આ પણ વાંચોઃ ત્રિરંગાનું અપમાન કરનારા ખાલિસ્તાનીઓને ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ!(VIDEO)

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં આજથી UCC લાગુ?, લગ્ન અને લિવ-ઇન માટે શું છે નિયમ?

Related Posts

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે
  • June 16, 2025

Ahmedabad plane crash June 2025: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ A171નું 12 જૂન 2025ના રોજ ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં ક્રેશ…

Continue reading
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
  • June 16, 2025

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

  • June 16, 2025
  • 0 views
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 3 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 4 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 6 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા