હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વરસાદને લઈ મોટી આગાહી

  • Gujarat
  • January 27, 2025
  • 0 Comments
Gujarat Weather Update: ગુજરાતમાં અત્યારે શિયાળા(winter)ની ઋતુ ચાલી રહી છે, અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત છે. પરંતુ હવે વરસાદને લઇને લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને કેટલાક મોટા સંકટો પણ ઉભા થઇ શકે છે. હવામાન નિષ્ણાંતે ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું(Unseasonal Rain) પડવાની આગાહી કરી છે.

5 ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે

હવામાન આગાહીકાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું પડવાની સંભાવના છે. 30-31 જાન્યુઆરી બાદ માવઠું પડી શકે છે. 5 ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે. માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થશે અને ધીમે-ધીમે ઉનાળાનો અનુભવ થશે. બાદમાં ઠંડી ઘટશે અને 19 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થશે.

 

આ પણ વાંચોઃ ત્રિરંગાનું અપમાન કરનારા ખાલિસ્તાનીઓને ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ!(VIDEO)

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં આજથી UCC લાગુ?, લગ્ન અને લિવ-ઇન માટે શું છે નિયમ?

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો