Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ

Modi: આજકાલ દેશમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે એક તરફ રાહુલને ગોળી મારવાની વાતો થઈ રહી છે તો સાવરકર શિવાજી મહારાજની કેટલીક વાતો પસંદ ન હતી જેની ટીકા સ્વરૂપે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે.સાવરકરે શિવાજી મહારાજને હિન્દુ રાષ્ટ્રના પ્રતીક તરીકે જોયા. તેમણે “હિન્દુ પદ પદશાહી” અને “ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ” (સહા સોનેરી પાને) જેવા તેમના પુસ્તકોમાં શિવાજીના મરાઠા સામ્રાજ્ય અને તેમના સંઘર્ષની વ્યાપક પ્રશંસા કરી પરંતુ સાવરકરે કલ્યાણ સુબેદારની પુત્રવધૂ જેવી દુશ્મન મહિલાઓને સન્માનપૂર્વક પાછા મોકલવાની શિવાજી મહારાજની નીતિની ટીકા કરી હતી.

સાવરકરે માનતા હતા કે યુદ્ધમાં સ્ત્રીઓનો ઉપયોગ પ્યાદા તરીકે થવો જોઈએ, અને આ “ગુણ” ને કારણે શિવાજીએ એક મોટો રાજકીય ફાયદો ગુમાવ્યો હોવાનું તેઓનું માનવું છે.વાસ્તવિક રાજકારણ: સાવરકરે દલીલ કરી હતી કે શિવાજી મહારાજે તેમના સમયના જુલમી આક્રમણકારો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈતો હતો આમ આ વાત ફરી ચર્ચામાં આવી છે.આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત રીતે છણાવટ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો
  • April 7, 2026

■ મધુ કિશ્વરનો દાવો ‘મને ગુજરાતથી કહેવામાં આવ્યું કે ધ્યાન રાખજો ક્યાંક રૂપાણી જેવું ન થાય! વિમાન મુસાફરી ટાળવા સલાહ! RSS અને મોદીના નજીકના વ્યક્તિઓનો શુ ઉલ્લેખ કર્યો? જાણો આખો…

Continue reading
Modi: જનતાને મૂર્ખ બનાવવાનું ક્યાં સુધી ચાલતું રહશે! આ ‘ચાવી’ મળી ગઈ તેઓ રાજ કરી રહયા છે! જુઓ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?
  • April 6, 2026

Modi: ભારતની મોટાભાગની જનતા ધાર્મિક છે-ભોળી છે અને તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે,2014 પહેલાથી જ ટીવી ડિબેટ-સમાચાર-પ્રોગ્રામમાં જનતાને આવું બધું બતાવી ટીઆરપી વધારવાનો પ્રયાસ અને ત્યારબાદ રાજકીય લાભ લેવાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

  • April 7, 2026
  • 4 views
Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

  • April 7, 2026
  • 5 views
Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

  • April 7, 2026
  • 8 views
Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

  • April 7, 2026
  • 10 views
Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

  • April 6, 2026
  • 5 views
Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

  • April 6, 2026
  • 5 views
Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર