Montu Patel scam: 5 હજાર કરોડના કૌભાંડી મોન્ટુ પટેલે વિજ્ઞાનીની પેટન્ટ ચોરી

દિલીપ પટેલ
અમદાવાદ, 10 જુલાઈ 2025

Montu Patel scam: 5 હજાર કરોડના ફાર્મસી કોલેજોનું કૌભાંડ કરનારા મોન્ટુ પટેલે એક વિજ્ઞાનીની મેલેરિયાની દવાની 8 વર્ષ સુધી શોધ કરવા મહેનત કરી હતી. જેની પેટન્ટની ઉઠાંતરી કરીને પોતે દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હોવાનો દાવો વિજ્ઞાની દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ એચ. શુક્લાએ મેલેરિયાની દવા બનાવવાની સફળતા મળી હતી. જેનું વેપારી ધોરણે હવે ઉત્પાદન થવાનું છે. વિજ્ઞાની પોતે દવા બનાવે તે પહેલાં તેમની ફોર્મ્યુલા હતી તે જ ફોર્મ્યુલાથી મોન્ટુએ ઉઠાવીને દવા બનાવી દીધી હતી. જેનું વેચાણ પણ તેમણે શરૂ કરી દીધું હતું.

એલોપથીની મેલેરિયાની બવાના બદલે વનસ્પતિમાંથી દવાની શોધ ડો. શુક્લાએ કરી હતી. માલવીન નામની દવાનો ટ્રેડમાર્ક પણ તેમણે મેળવ્યો હતો. ડો. શુક્લાની માલવીન બ્રાંડ જેવું જ માલગો નામ એ દવાનું મોન્યુએ આપી દીધું હતું.

સુરેન્દ્રનગરમાં રહેતાં વિજ્ઞાની ડો. મુકેશ શુક્લએ જે દવા શોધી તેનું આંતરરાષ્ટ્રીય મહત્વ એટલા માટે છે કે, તે વનસ્પતીમાંથી બનાવેલી છે. વિશ્વમાં વર્ષે રૂ. 18 હજાર કરોડની મેલેરિયાની દવા વેચાય છે. જેમાં ગુજરાતની શોધનું મોટું બજાર મળી શકે તેમ છે એવું જાણીને મોન્ટુએ દવા બનાવવાનું શરૂ કરી દીધું હતું.

ડો. શુક્લાએ 7 દવાની શોધ કરીને તેની પેટન્ટ મેળવી છે એ વાત મોન્ટુ જાણતો હતો. જેનો ફાયદો ઉઠાવીને એક વિજ્ઞાનીનું સંશોધન તેમણે ચોરી લીધી હતી.

મોન્ટુના કૌભાંડના મુદ્દાઓ

  • ભારત સરકારના આરોગ્ય મંત્રાલયનુ કૌભાંડ
  • ફાર્મસી કાઉન્સિલના ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામેભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે.
  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈંડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ
  • કરોડો રૂપિયા લઈ કોલેજોને માન્યતા આપ્યાનો આરોપ
  • PCI અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે CBI દ્વારા તપાસ
  • મોન્ટુ પટેલ પર 5 હજાર કરોડના ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
  • માળખા વગરની અનેક કોલેજોને મંજૂરી, નાણાં લઈને મહારાષ્ટ્રમાં કોલેજોને માન્યતા
  • મોન્ટુ સામે ફાર્મસી કોલેજ દીઠ 20 થી 25 લાખ લીધાનો આક્ષેપ
  • સીબીઆઇએ અમદાવાદમાં ઝુંડાલ સ્થિત આવેલા બંગલા પર દરોડા
  • દિલ્હીમાં પીસીઆઇ ઓફિસ અને નિવાસસ્થાને તપાસ
  • મોન્ટુ પટેલે પ્રમુખની ચૂંટણી જીતવા રૂપિયા આપ્યાનો આરોપ
  • અમદાવાદ ગીફ્ટ સીટીમાં અન્યના નામે અનેક કોમર્શિયલ પ્રોપર્ટી
  • મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલો
  • કોલેજોને માન્યતા આપવા મુદ્દે લાંચ લીધી
  • મોન્ટુ પટેલની PHDની ડિગ્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ નથી
  • PHD માટે દર 6 મહિને પ્રોજેક્ટ રિપોર્ટ સબમીટ કરી વાઈવા ન આપ્યા
  • મોન્ટુ પટેલ સામે કેન્દ્ર સરકારે કંઈ ન કર્યું હોવાનો આરોપ
  • અનેક કાળા કાંડ ખૂલતા ફરાર થયો હતો
  • દેશની 12000 ફોર્મસી કોલેજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડા
  • ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજને માન્યતાઓ આપી
  • IELTS કૌભાંડમાં મોન્ટુ પટેલની પત્ની ખુશ્બુ વોરા બીજા પરીક્ષાર્થીઓ વતી એક્ઝામ આપતી
  • એક વિદ્યાર્થી પાસેથી 30 લાખ રૂપિયા લઈને 300 કરોડ બનાવ્યા હોવાની ચર્ચા
  • ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ’ની ચૂંટણી હારી ગયો
  • મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ ખરીદી ચૂંટણી જીત્યો
  • સરદાર ધામમાં 5 કરોડ રૂપિયાનું દાન આપ્યુ
  • ભાજપના 11 વર્ષના શાસનમાં કાઉન્સિલોમાં લૂંટનો કારોબાર
  • કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવે
  • ખોટા લાયસન્સના આધારે મેડિકલ સ્ટોર ચાલે છે
  • ગુજરાતમાં ફાર્મસીની 84 કોલેજો છે, જેમાંથી માત્ર 3 કોલેજ સરકારી
  • સરકારે માત્ર ખાનગી કોલેજોને જ મંજૂરી આપી છે
  • કોલેજોના સંચાલકોને ફીના નામે મોટા પેકેજ
  • દિલ્હીમાં બેઠેલા આકાઓના ઈશારે ભ્રષ્ટાચાર
  • ભાજપની ટાંટિયાખેંચમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો
  • કેન્દ્રીય મંત્રી અને ફાર્મસી કાઉન્સિલના ચેરમેન વચ્ચે ભાગબટાઈમાં વાંધો પડ્યો
  • ભાજપના નેતા સામે વાંધાના કારણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

 

આ પણ વાંચોઃ

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

 

 

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 2 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 5 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 5 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા