MP: જબલપુરમાં બે ઘોડા ઝઘડાતાં એક રિક્ષામાં ઘૂસી ગયો, ડ્રાઈવર સહિત 3ની હાલત થઈ ગંભીર, જુઓ વીડિયો

MP:  મધ્ય પ્રદેશના જબલપુરના નાગરથ ચોકમાં બે ઘોડાઓ ઝઘડ્યા હતા. ત્યાં હાજર લોકોએ તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. થોડી જ વારમાં ઘોડાઓ શોરૂમમાં ઘૂસી ગયા. ઝઘડા દરમિયાન શોરૂમમાં ઘણી તોડફોડ થઈ. લડાઈ કરતી વખતે બંને ઘોડા રસ્તા પર આવી ગયા. તે દરમિયાન મુસાફરોથી ભરેલી એક ઈ-રિક્ષા સાથે એક ઘોડો સીધો જઈ અથડાયો હતો. જેથી ઘોડો ઈ-રિક્ષામાં ફસાઈ ગયો હતો. આ ઘટનામાં ઓટો ડ્રાઈવર સહિત બે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકો દોડી ગયા અને ઘાયલોને ઓટોમાંથી બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. આ પછી, લોકોએ ઘણી મહેનત પછી ઘોડાને ઓટોમાંથી બહાર કાઢ્યો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી આ બે ઘોડાઓ ચોકડી પર લડતા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાને આ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બેદરકારીના પરિણામે આજે ત્રણ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક રહેવાસી મહેમૂદે કહ્યું કે, ઘોડા માલિકો સામે કાર્યવાહી થવી જોઈએ. જો આ ઘોડાઓને શહેરની બહાર લઈ જવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ મોટો અકસ્માત થઈ શકે છે. કેટલાક લોકો કહે છે આ પહેલી ઘટના નથી વારંવાર આવી ઘટનાઓ શહેરમાં બનતી રહે છે.

આ પણ વાંચો:

CAG Report: બિહારમાં 70 હજાર કરોડ ક્યાં ખર્ચાયા તેનો સરકાર પાસે હિસાબ નથી, તો ક્યાં વાપર્યા?

UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો

America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 2 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 3 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 6 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 4 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 8 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

    • August 4, 2026
    • 7 views
    Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર