Narendramodi: PM મોદી સાહેબ 140 કરોડ જનતા ‘વતી’ કેવી રીતે વાત કરી શકે? જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: મોદી સાહેબ 140 કરોડ જનતા વતી જે વાતો કરે છે તેમાં બધાજ સહમત છે તેવું માની શકાય ખરું? જુઓ ખાસ વિશ્લેષણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મનકી બાત’ હોયકે બીજુ કોઈ સ્ટેટમેન્ટ હોય તેમાં તેઓ 140 કરોડની ‘જનતા વતી’ અથવા ‘જનતાનો આભાર’ આવું બોલતા અવારનવાર સાંભળ્યા હશે પણ હવે આ મુદ્દા ઉપર લોકોમાં કોમેન્ટ ઉઠી રહી છે કે મોદી સાહેબ આ બધું એક તરફી કેવી રીતે નક્કી કરી શકે?

કારણ કે જેઓ મોદી સાહેબના વિચારો કે પછી તેઓની વાત સાથે સહમત નથી તો તેવા નાગરિકો વતી કેવી રીતે બોલી શકે? મારી સરકાર પણ રિમોટથી ચાલે છે, 140 કરોડ દેશવાસીઓ મારું રિમોટ છે. 140 કરોડ દેશવાસીઓના સપના, 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ, દેશના નવયુવાનોના સંકલ્પ, આના માટે અમે જીવીએ છીએ, આના માટે સરકાર ચલાવીએ છીએ. સત્તા અમારા માટે સુખનો રસ્તો નથી, સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉપર મુજબના શબ્દો પણ તાજેતરના છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ટ્રમ્પ ભારતીયોને બંધક બનાવી દેશ નિકાલ કેમ કરી રહયા છે?
  • February 7, 2026

● અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને આમેય દેશ નિકાલ કરી શકાય પણ હાથકડી બાંધી બંધક બનાવી અપમાનિત કરીને અમાનવીય વર્તન કેમ ?ઉઠયા સવાલ Donald Trump: એક તરફ ટ્રમ્પ ભારત અને નરેન્દ્ર…

Continue reading
Rahul Gandhi: “જો ઉચિત સમજો વો કરે” શુક્રવારે આ સૂત્ર સમગ્ર સંસદ ભવન સંકુલમાં ગુંજ્યું રહ્યું. કોંગ્રેસના સાંસદો તેને વારંવાર કહેતા રહ્યા.
  • February 7, 2026

Rahul Gandhi: રાહુલ ગાંધી એ જ સૂત્ર બોલતા રહ્યા. જ્યારે પત્રકારોએ તેમને રાજ્યસભામાં પીએમ મોદીના આરોપો વિશે પૂછ્યું તો રાહુલ ગાંધીએ એકજ લાઈનમાં જવાબ આપ્યો કે, “જો ઉચિત સમજો વો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: PM મોદી સાહેબ 140 કરોડ જનતા ‘વતી’ કેવી રીતે વાત કરી શકે? જુઓ ખાસ વિશ્લેષણ

  • February 8, 2026
  • 1 views
Narendramodi: PM મોદી સાહેબ 140 કરોડ જનતા ‘વતી’ કેવી રીતે વાત કરી શકે? જુઓ ખાસ વિશ્લેષણ

Budget: AMCના કરોડોના બજેટમાં ગરીબો ભૂલાયા,બેઘર લોકો ક્યાં જશે?પ્રદૂષણનો ઉપાય શુ? પાણી ભરાવાની સમસ્યા ચાલુજ રહેશે? જુઓ ધારદાર વિશ્લેષણ

  • February 8, 2026
  • 3 views
Budget: AMCના કરોડોના બજેટમાં ગરીબો ભૂલાયા,બેઘર લોકો ક્યાં જશે?પ્રદૂષણનો ઉપાય શુ? પાણી ભરાવાની સમસ્યા ચાલુજ રહેશે? જુઓ ધારદાર વિશ્લેષણ

BJP: મોદી સરકારના 2 હજાર ગોટાળા! જુઓ, ખાસ વિશ્લેષણ

  • February 8, 2026
  • 5 views
BJP: મોદી સરકારના 2 હજાર ગોટાળા! જુઓ, ખાસ વિશ્લેષણ

Kandla Salt Flats: ભાજપના રાજમાં કતલખાનાનો વિકાસ! પશુઓની નિર્મમ હત્યા માટે ભાજપના ઈરાદા સામે આવ્યા! જુઓ વિશેષ અહેવાલ

  • February 7, 2026
  • 4 views